Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવત સંગ્રહ
૧૧૯
કહે ગિરિધર કવિરાય, જાની રેહ મનમેં રૂઠા,
બહુત દિન બહી જાય, કહે કાગજ તું જુઠા. ૨૬૮ Give a thing and take again,
You shall ride in hell's main. ૨૧૯ આભ ફાટ્યું ત્યાં ક્યાં થીંગડું દેવું. ૧૦
આભ ફાટયું ત્યાં ક્યાં થીંગડું દેવું ? પાણી ચારે તરફ ફરી વળ્યું, ત્યાં ક્યાં જવું? મધ્ય દરિયે બેડી, ઊગર્યાને આરે નહીં.' હવે છેલ્લે ક્યારે પણ આવ્યું છે. હાથ દીધે હગામણ રહે નહી. પ્રભુ પત, ત્યાં માણસનું શું જોર ? પિટ ફાટયું ત્યાં કયાં પાટો બાંધવો ? સેરઠા-ભાણું ભાંગ્યું હોય, રેણુ દઈ રેવરાવીએ;
કાચ ફટકયા હોય, તેને સાંધે ન મળે સુરના. ૨૬૯ હીરાગળ ફાટયું હોય, ત્રાગે લઈ તુનાવીએ; કાળજ ફાટયું હોય, સાંધે ન મળે તેણુના. ૨૭૦ બહાર બળતર હેય, એસડ કરી લાવીએ;
કાળજ બળતર હોય, કી એલાય કાળીઆ. ૨૭૧ No fence against a fail. ૨૨૦. ગપ્પીને ઘેર ગપ્પી આવ્યા, સાંભળે ગપ્પીછ. ૧૫
(ભીડે મારવા વિષે.) કાંકરા ઊડે ત્યાં વાંસજાળ પાણી દેખાડવું. ખરે બપોરે તારા બતાવવા. ધુળ હોય ત્યાં પાણી બતાવવું. જુઠું બોલવું ત્યારે કંજુસાઈ કરવી નહીં. ટહાડા પહોરનું ડીંગ મારવું, તે દૂબળું ન મારવું. બાર મણનું કેળું, ને તેર મણનું બી. ભીડ માર. એક પૂણી પડી, તેમાં બાર ગામ દબાઈ ગયાં. આંબલીએ કહળાં બતાવવાં. આંબા આંબલી બતાવવા. બાર કેસનો માંડવો અને તેરા કાસનો વાંસ દીઠે. આંધળા ચેરે ચાંદરડું દીઠું. હથેળીમાં પરમેશ્વર દેખાડવા. ૧ બેડી= વહાણું, . . . . . . . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com