SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવત સંગ્રહ ૧૧૯ કહે ગિરિધર કવિરાય, જાની રેહ મનમેં રૂઠા, બહુત દિન બહી જાય, કહે કાગજ તું જુઠા. ૨૬૮ Give a thing and take again, You shall ride in hell's main. ૨૧૯ આભ ફાટ્યું ત્યાં ક્યાં થીંગડું દેવું. ૧૦ આભ ફાટયું ત્યાં ક્યાં થીંગડું દેવું ? પાણી ચારે તરફ ફરી વળ્યું, ત્યાં ક્યાં જવું? મધ્ય દરિયે બેડી, ઊગર્યાને આરે નહીં.' હવે છેલ્લે ક્યારે પણ આવ્યું છે. હાથ દીધે હગામણ રહે નહી. પ્રભુ પત, ત્યાં માણસનું શું જોર ? પિટ ફાટયું ત્યાં કયાં પાટો બાંધવો ? સેરઠા-ભાણું ભાંગ્યું હોય, રેણુ દઈ રેવરાવીએ; કાચ ફટકયા હોય, તેને સાંધે ન મળે સુરના. ૨૬૯ હીરાગળ ફાટયું હોય, ત્રાગે લઈ તુનાવીએ; કાળજ ફાટયું હોય, સાંધે ન મળે તેણુના. ૨૭૦ બહાર બળતર હેય, એસડ કરી લાવીએ; કાળજ બળતર હોય, કી એલાય કાળીઆ. ૨૭૧ No fence against a fail. ૨૨૦. ગપ્પીને ઘેર ગપ્પી આવ્યા, સાંભળે ગપ્પીછ. ૧૫ (ભીડે મારવા વિષે.) કાંકરા ઊડે ત્યાં વાંસજાળ પાણી દેખાડવું. ખરે બપોરે તારા બતાવવા. ધુળ હોય ત્યાં પાણી બતાવવું. જુઠું બોલવું ત્યારે કંજુસાઈ કરવી નહીં. ટહાડા પહોરનું ડીંગ મારવું, તે દૂબળું ન મારવું. બાર મણનું કેળું, ને તેર મણનું બી. ભીડ માર. એક પૂણી પડી, તેમાં બાર ગામ દબાઈ ગયાં. આંબલીએ કહળાં બતાવવાં. આંબા આંબલી બતાવવા. બાર કેસનો માંડવો અને તેરા કાસનો વાંસ દીઠે. આંધળા ચેરે ચાંદરડું દીઠું. હથેળીમાં પરમેશ્વર દેખાડવા. ૧ બેડી= વહાણું, . . . . . . . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034837
Book TitleGujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Original Sutra AuthorN/A
AuthorAshram Dalichand Shah
PublisherMulchand Asharam Shah
Publication Year1923
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy