________________
૧૧૮
કહેવાસંગ્રહ
As you salute, you will be saluted. Love begets love. Good mind, good find. ૨૧. મુઆ પછવાડે માલ, ગોલણ મર ગાડાં ભરે. ૨ - મુઆ પછવાડે માલ, ગોલણ મર ગાડાં ભરે. મુઆ પછી ભલે ભીંત થાય. મરનારને ઉંચકી જનારની ફિકર નહીં. આંખ મીંચાણું એટલે જગને નાશ. આંખ મીંચાણી, કેનગરી લુટાણી. સેરઠો અધ મુડીર અધ વાલ, ઊભાં કોઈને અપાય નહીં; - મુઆ પછવાડે માલ, ગોલણ મર ગાડાં ભરે. ૨૬૭
After me will come the Deluge ૨૧૭. પૈસા ધીરીને માગે તે દુમન. ૬ પૈસા ધીરીને માગે તે દુમન. ધીરીને માગે તેની અક્લ જાય આધે. જર કરાવે વેર. ધનકા ધન ગયા, એર દસ્તક દેજી ગયા. મોજ શેખ ક્યારે ? તે ધીરનાર મળે ત્યારે. ધપાધપી કયારે? કે માગવા આવે ત્યારે.
Lend your money and lose your friend. ૨૧૮ આપીશું, કાંઈ ઘાલ્યા તે નથી? ૬ (પૈસા માગવા જાય ત્યારે માગનારને જવાબ આપે છે તે સબંધી.) આપીશું, કાંઈ ઘાલ્યા તે નથી? આવડી અધીર કેમ આવી છે, કાંઈ નાસી તે નથી જતા ?' દેનાં લેનાં ક્યા બડી બાત છે. તેના દેના ગાંડુકા કામ હૈ. સેકે કીયે સાઠ, આધા ગયા નાક; દશ દેખેંગે, દશ દીલાએંગે, દશકા દેના કયા દશકા લેના ક્યા? કંડલિએ-જુઠે મીઠે બચન કહી, અણુ ઉધાર લે જાય,
લેત પરમ સુખ ઉપજે, લેકે દીયો ન જાય; લેકે દીયે ન જાય, ઉંચ અર નીચ બતાવે,
અણુ ઊધારકી રીત, માંગતે મારન આવે; ૧ મર=ભલે. ૨ બરછી કે તલવારના હાથનું છેલ્લું કે બેઠો છે. ૩ જીવતાં. આ દુનિયામાં જીવતાં અધ બુડી જેટલી કે અરધ વાલ જેટલું કોઈને અપાય નહીં, અને મરી ગયા પછી ગેલા જેવા ભલે ગાડાં ભરી લઈ જાય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com