________________
કહેવત સંગ્રહ
૧૧૭.
શેઠની આબરૂ ગુમાસ્તા વધારે... માબાપની આબરૂ દીકરા વધારે. The leader's glory is magnified by his followers. ૨૧૩. દેશ ચાકરી ને પરદેશ ભીખ. ૧૨ દેશ ચાકરી ને પરદેશ ભીખ. (દુઃખ હોય ત્યારે) ઘર મૂક્યાં ને દુઃખ વિસર્યા..
જ્યાં રાજગાર ત્યાં ઘરબાર. જ્યાં રોજી ત્યાં ઘર. ગાજે ત્યાં ગરાસ. રોજગાર વગર ઘર ખાવા ધાય.
જ્યાં કમાણી, તે દેશ આપણે. ઘર ખરે બપોરે મૂક્યું છે. ખભે કાથો, ને દેશ મોકળો. દેહરા- ગોડે પૂછે ગોડીઆ, કીયે ભલેરો દેશ;
સંપત્ત હોય તે ઘર ભલાં, નીકર ભલે પરદેશ. ૨૬૪ કવી, કેણ, ને સિદ્ધ કળા, અતિ ચૌડા અભ્યાસ એતા જાય પરદેશમાં, જ્યાં ગાજે ત્યાં ગરાસ. ૨૫ કરીએ જઈ નિવાસ જ્યાં પૈસાની પેદાશ;
જંગલમાં મંગલ કરે, પૈસે જેની પાસ. ૨૬૬ ૨૧૪. આંખમાં કમળે તે જગત આખું પીળું દેખે. ૮
(આપ તેવું જગ વિષે.) આંખમાં કમળે તે જગત આખું પીળું દેખે. આપ તેવું જગ. મન ઉદાસ તેને અંગત ઉદાસ ભાસે. ચાર બધાને ચોર દેખે. જાતે ચાર તે સગાભાઈનો વિશ્વાસ કરે નહીં. પોતે ચોર તે બધાંને ચાર જાણે. પિતે ય તેવા સામાને ધારે. ગાંડાને મન દુનિયા ગાંઠી. To jaundiced eye, every thing appears yellow.
You measure every man by your own standard. ૨૧૫. આપ ભલા તે જગ ભલા. ૮
આપ ભલા તો જગ ભલા. રૂડાં માણસ બધું રૂડું કરી દેખાડે. આપણે વૈત નમીએ તો સામે હાથ નમે. રાખપત તો રખાપત. તે મુજકું તે મેં તુજ. નમતાને સૌ નમે. માન આપીએ તો માન પામીએ. ઘરનો રોટલો બહાર ખાવો છે.
૧ ચોડા=અહે. ૨ આપણે ઘેર મેમાન આવે ત્યારે વેટલે કે માન આપીએ તેજ બહાર જઈએ ત્યારે માન કે રિટલે આપણને મળે એ ભાવાઈ છે.. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com