________________
૧૧૬
કહેવતસંગ્રહ
દેહરે સુખકા દિન બહી જાત છે, દુઃખકા દિન બહી જાત; . ગયે દિવસ સો સ્વમવત, ભાસત છે એહી ભાત. ૨૬૩ Say no more of what has passed. Done is done, it cannot be undone.
Let bygones, be bygones. . ૨૦૯. આદાની સુંઠ થઈ ગઈ છે. ૪
(માણસ ફીકર કે દુઃખથી સુકાઈ ગયું હોય તે સંબંધમાં.) આદાની સુંઠ થઈ ગઈ છે. મી સુકાઈને સાલ થઈ ગયા છે. હાડચામડી વચ્ચે છેટું ભાગી ગયું છે. હાડકાને માળો થઈ ગયો છે. ૨૧૦. આવી ભરાણા ભાઈ આવી ભરાણા. ૮
આવી ભરાણુ ભાઈ આવી ભરાણ. આન ફસે ભાઈ આન કરો. નવડે પાંચડે પંચાણું, હેડે આવ્યા તે કંચાણું.' હવે લાકડું લાગે ચડ્યું છે. લોકડી ખપેઠે પડી છે. ચું કરે કે ચાં કરે, હવે તેલમાં આવ્યા છે. હાથ હેઠા આવ્યા પછી, ઊંચુંનીચું થવાય નહીં. ઘામાં આવ્યા પછી લાંબુંટુંકું થાય નહીં. ૨૧૧. રેતીમાં નાવ ચલાવવું. ૧૦
એ તે રેતીમાં નાવ ચલાવે છે. આની પાઘડી એને માથે, એની પાઘડી આને માથે. ગાયના ભેંસ હેડ અને ભેંસના બકરી હેઠ. ડાંડે મીડ ચલાવવું. આકાડકાને માંડ રચવો, અથવા આકાડકાની ગાલી હાંકવી. મેખે હાંકવું. એ તે હલસાણ છે. yઈનું પહેલું માસીને, ને માસીનું પલ્લું ફુઈને. પુંછ વગર પેહેડી માંડવી. પિલે પાને વેપાર.
Borrowing Peter to pay Paul. ૨૧૨. પીરની માનતા સુજાવર વધારે. ૪ . પીરની માનતા મુજાવર વધારે. દેવનું માહાત્મ પુજારી વધારે.
૧ કંઈ દબાણમાં આવવું. ૨ એટલે એવી સપડાઈ છે કે નાસી છુટાય તેવું નથી. ૩ આકાડેકા એટલે જારના સાંઠાની છાલ ઉતારીને માંહેના ગર્ભના કકડા કરીને છાલની સળીઓ દેશી તેને માંડ કર કે ગાલી કરવી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com