Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
૧૧૩
સાપે છછુંદર ગળી, મૂકે તો આંધળો થાય, ને ગળે તે મરી જાય. આગળ સાપ ને પાછળ વાઘ. બે પાંતીનું દુઃખ. ' દેહરા-ધાન સાથે પ્રીતડી, દે પોતીકા દુઃખ;
ખીજ્યા કાટે પાંઉ, રીઝયા ચાટે મુખ; ૨૫૪ દેવતામાં બે દુઃખ છે, અનુભવે પરખાય;
જગતે બાળે અંગને, ઠરતાં દાગ દઈ જાય. ૨૫૫ Between the hammer and the anvil. ૨૦૧. શગી વૈદ્ય શા કામને ૩
રાગી વૈદ્ય શા કામને? ભીખ માગી ભોગ ભોગવવા, તે દાટવા જેવા. દેહ–જોગી ભોગી વૈદ્ય રોગી, શુરા પેઠે ઘા;
ધાતરવાદી ભીખ માગે, એ ચાર મેળા ઘા. ૨૫૬ Though the physician of others, yet thyself is full of sores. ૨૦૨. મહેતાજી મારે નહીં ને ભણાવે નહીં. ૧૦
મહેતાજી મારે નહીં ને ભણવે નહીં. થાપા થાપડ ભાણુ, ચેર માથે છાણું. આપલ બોપલ કર્યો છોકરાં ઉછરે નહીં. દોરાધાગા કર્યું છોકરાં ઉછરે નહીં. દોરા ધાગા કર્યાં છોકરાં થતાં હોય, તે ગૃહસ્થાશ્રમ કઈ માંડે નહીં. પટેલીઆનું પંચ. પાપડીઆ વીર રીઝશે નહીં અને ખીજાશે નહીં. દેહરા-રીઝે કશું ન હસ્ત ગ્રહે, ખીજે ગ્રહ ન કેશ;
જયસે પીયુ ઘર રહે, વયસે ગયે પરદેશ. વાયડ થઈ વાતે કરે, નહીં કળ વકળ; મહે મન કેાઈ આપે નહીં, જખ મારે જેમલ. ચેરે જઈ ચોવટ કરે, દે દેરડીને વળ,
સારું દેખીને બળે, જખ મારે જેમલ. ૨૫૯ ૧ કહેવાય “શુર” ને નાસી જતાં ઘા વાગે તે પુંઠમાં વાગે માટે ખરે રે નહી. ધાતરવાદી કીમીઆગર. ૨ કોઈ વાતને છેડે આવે નહીં. ૩ પાપડીઆ પીર છે તે રીતે ખસખુજલી) થાય ને ખીજે તે તાવ આવે; માટે લોકો પાપડીઆ પીર જાણી નમે ખરા પણ નમીને માગે કે “પાપડીઆ પીર રીઝશે નહીં ને ખીજશો નહીં.”
૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com