Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવત સંગ્રહ
૧૯ ૧૯૧. બહુ ફુલે તે કરમાવા. ૬ - -
બહુ ફુલે તે કરમાવા. બહું બેહેકે તે મરવાને સનિપાતમાં તેજ દેખાય, તે મરણને ઇસારે. દીવે ઘેર જવાનો થાય ત્યારે વધારે તેજ કરે.બહુ ચઢયા તે પડવાને. ફુલને ઘેડે ચડે તે આખર પડે.
Pride never leaves his master till he gets a fall ૧૯૨. પ્રભુ પાધરા તે વેરી આંધળા. ૧૪
પ્રભુ પાધરા તે વેરી આંધળા. ભાગ્યશાળીને જંગલમાં મંગલ. નિર્ભાગીને વસ્તીમાં કડાકા. જેને રામ રાખે તેને કોણ ચાખે. ખુદા મહેરબાન, તે ગદ્ધા પહેલવાન. સીધા હે રબ, તે જખ મારે સબ. અલ્લા યાર છે, તે બેડા પાર હે. પરમેશ્વરને ખોળે બેઠે, તેનો કોઈ વાળ વાંકે કરે નહીં. જીસકું રાખે સાંઈ, મારી શકે ન કોઈ જીસકું બેલી અલા, ઉસકું ક્યા કર શકે બલા ? જેને સહાય દિનાનાથ, તેથી કેણુ ભીડે બાથ? ભાગ્યશાળીને ભૂત રળે, અકર્મીને સ્ત્રી રળે. દેહરા-ઝભુ હોય પાધરે, તે શત્રુથી શું થાય ?
પથરા ફેકે પાપી, પણ ફુલ થઈ ફેલાય. ૨૫૦ કરે કચ્છમાં નાખવા, દુરિજન કાટી ઉપાય.
પણ પરમેશ્વર પાંશરે, વાળ ન વાંકે થાય. ૨૫ Whom God will help, none can hinder. Fortune often raises a man more than morits, Give a man luck and fling him into the sea. ૧૩. અસીજવાન નર ભવેત સાધુ, કુરૂપ નારી પતિવ્રતા. ૯
અસીજવાન નર ભવેત સાધુ, કુરૂપ નારી પતિવ્રતા. અકા જોગી સહેજે જતિ. આંધળું દળે કે ગાય, ગમા ઢીલા થયા એટલે બંદા ને બખ. . ૧ પ્રભુ પધરાને બદલે દિવસ પાધરા પણ ચાલે છે. ૨ કડાકા=અપવાસ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com