Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
સવૈયા—માત કહે મેરે। પુત સપુતર, બહેન કહે મેરા સુંદર ભૈયા, તાત કહે મેરે કુલકા દીપક,લેાકર્મે અતિશય લાજ બચૈયા; બહુ કહે મેરા પ્રાણપ્યારા, સાસ કહે મેં લે† બલૈયા, કવિ ગંગ કહે સુને શાહ અકબર,જીનકી ગાંઠે સપેત રૂપૈયા, In time of prosperity friends will be plenty. He is most loved that has mony bags. Money makes the mare go, let her have a leg or no. Every one is kin to the rich.
૩ર
A bribe in the lap blinds one's eyes, Prosperity gains friends, adversity tries them. With provisions in store, we have friends by score. ૪૧. લક્ષ્મી વિનાના લાડ ગર્થ વિનાના ગાંગલા. ૧૮ ( નિર્ધન સ્થિતિ વિષે. )
લક્ષ્મી વિનાના લપાડ, ૧
ખરચી ખુટી ± યારી તુટી.
૭
ગરથ વિનાને ગાંગલે. જર ગયા તે જે ગયેા.
લક્ષ્મી વિનાના લપેડ
૧. એક શાહુકાર પાસે દ્રવ્ય ઘણું હતું ને ઘણી પેઢીથી ધનાઢચ સ્થિતિ ભાગવતા આવેલા હેાવાથી વંશપરંપરાના ગુમાસ્તા, મુનીમ, ચાકર, પેશા, ધેાખી, દરજી, સુથાર, બ્રાહ્મણેા હેાવાથી ધેર કાયમ માણસની ભીડ જામેલી રહેતી.
તે શાહુકાર ગુજરી જતાં દીકરા વારસ થયા, તેને એવા સંયેાગે બન્યા કે દ્રવ્ય પગ કરીને જાય તેમ ગયું ને ઘરબાર સિવાય પાસે કંઈ રહ્યું નહીં ત્યારે મુનીમ, ગુમાસ્તા વગેરે બધા જતા રહ્યા અને ગેર વગેરે આશીર્વાદ દેવા આવતા બંધ થયા.
ત્યારે રોકે પેાતાની હમસેા જાતના માણસને પૂછ્યું કે, હવે કેમ કાઈ આવતા નથી ને આડા પણ ઉતરતા નથી ? ત્યારે તેણે જવાબ દીધા કે, “પૈસાને સ માન આપતા હતા તે પૈસા ગયા એટલે માન પણ ગયાં; હવે કાઈ ભાવ પૂછે તેમ નથી.”
આ શાહુકારના મનમાં ચેટ લાગી ગઈ જેથી દ્રવ્ય ઉપાર્જન કરવાના નિશ્ચય કરી પરદેશ પ્રયાણ કર્યું. પાતા માંહે પાણી તેા હતું જ તેથી ચીન-જાવા તરફ જઇ વેપાર ખેડવા માંડ્યો. ઈશ્વરકૃપાથી નફો પુષ્કળ થયા, ઘરનાં વાહાણ કર્યાં ને મુંબઈ, કલકત્તા, રંગુન, સિંગાપાર વગેરે વેપારના મકામાં શેડની આબરૂ વધી ને વ્યવહાર સારા બંધાયા ને અનર્ગળ દ્રવ્ય સંપાદન કીધું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પેાતાના મનને તૃપ્તિ થાય તેટલું દ્રવ્ય થયું એટલે સ્વદેશ ભૂમિ તરફ વળવા વિચાર થયા ને રાજનગર આડતીઆને ખબર આપી કે મારૂં નાણું મેકલું છું તે સાથેની
www.umaragyanbhandar.com