Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
ગ્રહ છાણમાં તરવાર મારવી. બેડી બ્રાહ્મણીનું ખેતર સૌ લુટે. મુલાને મારવું. ફાફડાની ફાંટ, પાટુ ભેગે ભુકે. . નરમ દેખી સો આંગળી કે પગ સે. મુંડે મારી પાવી. વેરાગીએ પાવઈઆને માયો. ગરાસીઆની જાનને જાવા દે, વાણુઓની જાન લેટે. આકડે મધ ને માખીઓ વગરનું. To stab the dead.
It is a poor deed to crush a worm. ૧૫ર. મોરનાં ઈંડાંને ચીતરવું પડે નહીં. ૫
મોરનાં ઈંડાને ચીતરવું પડે નહીં. કાગડાને કાળો રંગ પડે નહીં. માછલાંને તરતાં શિખવવું પડે નહીં. કાગડો કુરાંટમાં આવે નહીં. વાંદરાને કુદતાં શિખવવું પડે નહીં. . Coral needs no colouring. “A good face needs no paint. ' ' ૧૫૩. ધર્મની ગાયના દાંત શા જેવા? ૬ ધર્મની ગાયના દાંત શા જેવા? દાન ઉપર દક્ષિણ માંગવી. જમણ ઉપર સીધું, ને પેટ ઉપર પોટલ. મફત ખાનારને મરડ ઘણે. ગામમાં પિઠાના સાંસા, ને પટેલને ઘેર પાણી મૂકાવો. જોડકણું–લાદ દે, દામન દે, લાદવાલા સંગ દે;
બેઠનેકું દુ દે, એર ઓડકું પક્ષ દે. Beggars should not be choosers. Never look a gift horse in the mouth. ૧૫૪. સાસરા સુખ વાસરા, દે દિનકા આસરા. ૧
સાસરા સુખ વાસરા, દો દિનકા આશરા; તીન દીન રહેગા વો ખાય ખાસડાઃ
કાંઈક વધુ કીજીએ, ગદ્ધા હોય તે રીજીએ. ૧ લેતાં વાર લાગે નહીં. ૨ કરાંટ=એટલે પાટે કે આંટી. ૩ એક કાંગડીએ પોતાનાં બચ્ચાંને શિખામણ આપી કે કેઈ કાંકરે લેવા નીચું વળે એટલે ડી. જવું. ત્યારે બચું કહે છે કે, કેડમાં કાંકરે રાખી લીધો હોય તે નીચે વળવું પડે નહીં. માટે માણસના અંગની ચપળતા જોઈને જ ચેતી જવું. ત્યારે કાગડીએ જાણ્યું કે, કાંઈ શિખવવું પડે તેમ નથી. ૪ બદામન લાદવાનું ખરચ. ૫ પદ ઓઢવાને બનાત. ૬ એક ભૂખે ભરતે માણસ સાસરે ગયે. સાસરામાં સારાં સારાં જમણું મળ્યાં એટલે તે ખુશી થ:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com