Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવવાસંગ્રહ જોડકણું–રાગ ન જાણે હાય હજામ, કરે વળી વૈદકનાં કામ;
નીમ હકીમ ખતરે જાન, નીમ મુલ્લાં ખતરે ઈમાન. A little knowledge is dangerous. ૧૬૨. જાગ્યા ત્યાંથી સવાર. ૫
જાગ્યા ત્યાંથી સવાર ભૂલ્યા ત્યાંથી ફરી ગણે. સમજ્યા ત્યાંથી ડહાપણુ. ખેપ હાર્યા, કાંઈ ભવ હાર્યા નથી. એક રવને કાંઈ રાત વહી ગઈ છે?
Try again, never give up. ૧૬૩. પીળું એટલું સેનું નહી. ૫
પીળું એટલું સેનું નહીં. ઊજળું એટલું દૂધ નહીં. . કાળા એટલા ભૂત નહીં. કાળાં એટલાં જાંબુ નહીં.
જોઈ એટલે બ્રાહ્મણ નહીં. All is not gold that glitters.
All are not thieves that dogs bark at. ૧૬૪. કીડી સેનૈએ ચડી તે સેનું દેખે. ૬
કીડી સેનએ ચડી તે સોનું દેખે. વણજારાની મા ટાંડા દેખે. ચોમાસાનું લીલું દેખી ગધેડે માને કે બારે માસ લીલું રહેશે.' ગદ્ધાપચીસીમાં જુવાની સદા રહેવાની છે એમ મનાય. , ખાટો ખાટ દેખે. ખાટયો ચેર પાણ ઉપાડે. ૧પ કુવામાં હેય તે અવાડામાં આવે. ૧૩
ભર્યું ઠલવાય તે વિષે. કુવામાં હોય તે અવાડામાં આવે. ભર્યું ઠલવાય. મૂલ નાસ્તિ કુતઃ શાખા. પરણે પાનેતર નહીં ને અઘરણીમાં ચીર જોઈએ. પેટમાં ખાય નહીં તે બીજાને શું આપે ? માથા વગર પાઘડી શી? દીવેલ હોય તે દી બળે.
યાવત તૈલ, તાવત વ્યાખ્યા. - ૧ એટલે ચરે નહીં. ૨ ગાપચીસી ૧૫ થી ૪૦ સુધી. ૩ ખાટો ફાવ્યો ચાર પથર ઉપાડતાં પણ ડરે નહીં, કે જ્યાં સુધી તેલ ત્યાં સુધી વાત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com