Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવત સંગ્રહ
દેહરા-તુલસી કબું ન જોઈએ, જન્મભોમકે ઠામ; .
ગુન ગુન જાને નહીં, લહે આગલો નામ. ૨૨૧
ભેળાં ત્યાં નથી જાણતાં, જાણશો જુજવાં ; - સરોવર ઘણું સંભારશે, હંસા મેરામણ ગયે. ૨૨૨
નગણે વાસો ના રાખીએ, સગુણાની પત જાય;
ચંદન પડયું ચેકમાં, ઈધણ મુલ વેચાય . ૨૨૩ Too much familiarity brings contempt.. . Hot love is soon cold. , ૧૫૯ વિઘસતેવી અથવા અદેખાં માણસ વિષે. ૭ (બીજાને પોતે વિઘ કરે અથવા દૈવેચ્છાએ થાય તેમાં આનંદ માને) પારકે દુખે સુખીઆ, પારકે સુખે દુઃખીઆ. એની આંખમાં શનિશ્ચર છે. કાઈને વિન્ન થાય ત્યારે કહેશે, ડાહાડી માગતી હતી. અદેખાઈ રાત દિવસ બળતરા કરાવે છે. પારકી પીઠ પર પાણી, ઊનું ટાહાડું. દાહરે-લીલું કહે છે સુકાને, કેમ તુજ કૃષ શરીર,
દે ઉત્તર તુજ સુધ તણું, ફકરથી કૃષ શરીર. ૨૨૪ સાખી–સારૂં કાઈનું સાંખે નહીં, પેટમાં ઝાઝા લાળા;
લાલો કહે છે માલાને, એ બળતરાના ચાળા.' To laugh at the misfortunes of others. ૧૬૦. પાણી પીને પૂછે ઘર. ૧૫
કામ કર્યા પછી વિચાર કરવો તે વિષે. થયું. તે થયું હવે ન થયું થાય નહીં. ટીપથી બગડયું તે તળાવથી સુધરે નહીં.
આથમ્યા પછી અસુરે શું? ને લૂટાયા પછી ભય છે ? - કણકમાં પાણું પડયું તે પડયું. વતું કરાવીને વાર પૂછ. ---જવ-તલ-હેમાણુ તે ખરાબુંદકી બીગડી હોજર્સ સુધરે નહીં. -
૧ એક વખત બાદશાહ સલામત એક અત્તરિયા પાસેથી અત્તર લેતા હતા. અત્તરની શીશી જોતાં જોતાં અત્તરનું ટીપું કે બુંદ જમીન પર પડ્યું. તે ટીપું બાદશાહે આંગળીથી લુછી લઈ મુછે ચોપડ્યું. પાસે બેઠેલાને તથા અત્તર વૈચનારને બાદશાહને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com