Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
૯૪
કહેવતસંગ્રહ
૧૫૫, જે ગયા મરી તેની ખખર ન આવી ફ્રી. ૧૦
જે ગયા મરી તેની ખબર ન આવી ક્રૂરી,
જીવતાની માયા છે. મુવા પાછળ કાંઈ મરાય છે ? જીવતાની જંજાળ છે. સુવાનું સગુંવહાલું મટી ગયું. જીવતાના સહુ સગા, મુવા એટલે તાંતેા તુટ્યો.
મુવા પછી સર્વે શૂન્ય.
કહેત કખીરા સુના મેરે ભૈયા, આપ મુવે પીઅે ડુબ ગઈ દુની. સાંઈ ગયા, સાથે સાંઈની શરમ પણ ગઈ. મરનારના માહ દહાડા સુધી. Death day is Dooms day. ૧૫૬. આંધળા બેહેરું કુટાય. (કડાકુટ બહુ થાય તે વિષે.) ૧૫ (સમજે જુદું ને ઉત્તર જુદા. મેહેરા આગળ વાત કરીએ તે સમજે નહીં તેથી.)
આંધળા સાથે ખેહેરૂં કુટાય. રામ રામ, તેા કહે રીંગણાં. મંગાવે સાવરણી, તે લાવે સુથીઊઁ.૨ મેહેરા આગળ શંખ ક્યા, તેા કહે હાડકાં કરડે છે.
A
આંધળા કહે ભીંત, તેા બહેરા કહે મસીદ. ગાર પગે લાગું, તે કહે ખીંતીએ ચેાકડું.
બેહેરા કહે બૂમ પડી, આંધળા કહે આવ્યા, નાગેા કહે લૂટ્યા. સવાલ આર, જવાબ આર.
ફળી ઉઠી તા કહે દિલ્હી છૂટી. વા વાય ચમકે.
પંડ્યાજી પગે લાગું, તેા કહે કાશીઆ.
ડાસી, જોડા ફાટી ગયા, તે કહે દર્શને ગયાને ઝાઝા દિવસ થયા. કાલાંની કચ ને ખેહેરાના ઝઘડા, પાર આવે નહીં. આંધળા આંધળાનું કુટે, મેહેરા સામું લેઈ ઉઠે. ઢારા!——વા વાયાથી નળીયું ખસ્યું, તે દેખીને કુતરૂં ભર્યું; બહુ થયા ત્યાં શારકાર, કાઈ કહે મેં દીઠા ચાર. ૨૨૦ I talk of chalk, you talk of cheese.
..
ને સાસરામાં રહેવાની ઇચ્છા થઈ, એટલે એક ભીંત ઉપર તેણે લખ્યું “સાસરા સુખ વાસા. એટલે સાળાએ જાણ્યું કે, નેવી આહીં રહેવા ચાહે છે ને કપાળે ચાટશે, તેથી સાળાએ ઉપરની લીટી નીચે લખ્યું કે, “દે દિનકા આસરા.” વિગેરે. તે વાંચી ભૂખે મરતા જમાઇએ જાણ્યું કે, આ તા થોડા દિવસની મુદ્દત નાંખી. તેથી તે લીટી નીચે જમાઇએ લખ્યું કે, “ કાંઈક વધુ કીજીએ; ” એટલે સાળે તે નીચે લખ્યું કે “ગદ્દા હાય તા રીજીએ.” એટલે જમાઈ ચાલતા થયા. ૧ દહાડાઊત્તરકાર્યું. ૨ સૌથી મોટી ઇંદ્રાણી. ૩ પુંચાળ કપાશી લેઈ જતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com