Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
Unreasonable silence is folly.
He who spares to speak, does spare to speed. A closed mouth catches no mice.
A dumb man never gets land.
૪૮, ચડતીપડતી ચાલી આવે છે. ૨૧
..
(ઉદ્દય પછી અસ્ત, અસ્ત પછી ઉદ્દય.)
ચડતીપડતી ચાલી આવે છે. ઉદ્દય પછી અસ્ત, અસ્ત પછી ઉડ્ડય. સુખ પાછળ દુઃખ ને દુઃખ પાછળ સુખ. સુખદુઃખના જોડા છે.
વખત વખતના રંગ જુદો. વેળા વેળાની છાંયડી. ચાલતું નથી. તડકાછાંયાની વાત છે. વેળાવેળાની છાંયડી.
દિવસ પછી રાત ને રાત પછી દિવસ. આજ રાજા કાલે રાંક. સરાધરા સરખું ચાલે નહીં. શેરડીનેા સાંઠા તે થડથી પુંછડા સુધી સરખા મીઠા હાય નહીં. આજ અમીર કાલે ફકીર. સદા કાળ સરખા ચાલે નહીં. ચડતી પડતીના ચક્ર આગળ કાઈનું તડકાછાંયા ચાલ્યા જાય છે. વેળાવેળાની વાત છે. દાહુરા—સદા કીસીકી ના રહી, પ્રીતમકે ગલે માંય; લતે લતે લ ગઈ, જ્યું તરવરકી છાંય, દુઃખસે ડર મત મર્દ જન, ચડતીપડતી સદાય; મગન કહે ધીરજ ધરા, શશિ વીતક મન લાય. ખણુ ખીણેા,ૐ ખણવાલા,૪ ખણુઆધાપ ખણુ લી;૬ દૈવ ન દીધા ચંદને, સમે સરીખા દી. મનહર છંદ કબહુક બાગ હાથ, બાજતે નગારે સાથ, કબહુક પાંઉષ્માદા, સિર મેાજ સહીએ;૭
૯૩
૯૪
૧ શશિનાં વીતક એટલે દુઃખ ક્યાં તે નીચે કહે છે. (૨ ખણ=ક્ષણ. ૩ ખીણા=ક્ષાણુ. ૪ વાલા=પુરા. ૬ ટીલીટી જેવા.)
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
હર
૫ આધા=અર્ધ.
: ૭ ક્યારેક ઘેાડાની વાધ (લગામ) હાથમાં રહી ગઈ છે; ને સાથે નગારાંના ડંકા
થઈ રહ્યા છે, ને કયારેક પગે ચાલતા માથે ભાર ઉપાડયો હોય.
www.umaragyanbhandar.com