Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
પર
કહેવત સંગ્રહ
સેરડે રાગ, અગ્નિ ને રાડ, જાણી અ૫ કીજે જતન;
વધ્યા પછી બીગાડ, કયા ન રહે રાજીઆ. ૧૨૬ Prevention is better than cure.
Nip the briar in its bud. ૭૫. તાતે ઘાએ મલમ પટે. ૩ તાતે ઘાએ મલમ પટો. તાતે ઘાએ સૌ થાય. ધર્મના કામમાં ઢીલ નહીં. Meet the disorder in its outeet.
A green wound is soon healed. ૭૬. ભસતા કુત્તા કરડે નહીં, ગાજ્યા મેઘ વરસે નહીં. ૮
ભસતા કુત્તા કરડે નહીં. ગાજ્યા મેઘ વરસે નહીં. પતરાજી કરનારા પિલા. બહુ બોલે તે બાડે. બહુ બેલે તે વાયડા. થુંક ઉડાડે તે થોથાં. મેરા નામ અક્કડ, કયું ખાવે છક્કડ, દેહ-ગાજ્યા મેહ વરસે નહીં, ભસ્યા કુત્તા ન ખાય;
થડ બેલા તે રણ રહે, બહુ બેલા ઘેર જાય. ૧૨૭ Barking dogs seldom bite. True valour is fire, but bullying is smoke. ૭૭. વડાને વિકાર નહીં. ૬
(ખરી મોટાઈને બડાઈ હેય નહિ તે વિષે.) વડાને વિકાર નહીં. વડા ખરા જેને વટ વહાલી. વડા લાજને માટે મરે. મોટા તે મોટા કે જેનાં પેટ મોટાં દે રે બડા બડાઈ ના કરે, બડા ન બેલે બેલ;
હીરા મુખસે ના કહે, લાખ હમારી મેલ. ૧૨૮ સેર–અવગુણ કરે હજાર, જળ માછલીઓ જાળ;
વડાને નહીં વિકાર, સાહેર પેટા સામળા. ૧૨૮ Really great men never boast.
૧ રાડ=વેર. ૨ જાતનઉપાય, રેગ, અગ્નિ ને વેર ડાં હેય ત્યારે ઉપાય કરવા, વધ્યા પછી કબજામાં આવતાં નથી. 3 બડે અધિક પાંસળી, ૪ વટ, આબરૂ. ૫ પેટ મન. ૬ સામો કવિ કહે છે કે હજાર અવગુણુ માછલાં કરે, પણ પાણી તેમને જાળવે છે, તેમ સાર એટલે સાગર જેવા પેટવાળા વડાને વિકાર નહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com