Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
માણસના ગુણ એ ઊતરે. એધીઓ ઓધે ન જાય તો હરામ પાણીને કહેવાય.
મેકમચંદે તમામ રૂપીઆ પાણી કર્યા હતા, રળતાં શીખેલો નહી, એટલે તેની હાલત તંગ થઈ હતી. ગણિકાએ પણ “નિર્ત પુર્ષ ચાન્તિ ળિયા” ના નિયમ પ્રમાણે તજી દીધે હતો. પરણેતર સ્ત્રી પણ ભાઈના લક્ષણ જઇ આવતી નહિ. આવી સ્થિતિ ભગવતે પિતાના ઓટલા પર બેઠા બેઠા બધી સ્ત્રીઓને લાહાણું લેવા જતી જેતે હતે. લોહાણામાં નામ પ્રમાણે બધાના ઘરની સ્ત્રીઓ આવી હતી. પણ મેકમચંદનું નામ નીકળ્યું પણ કોઈ સ્ત્રી લેનાર નહીં હોવાથી પડેસીની સ્ત્રીએ કહ્યું, “લા હું લઈ જઈ તેને આપીશ.” તે પ્રમાણે પડેસણુને મેકમચંદના ઘરનું લોહાણું આપ્યું. તે બાઈએ લહાણું મકમચંદ ઓટલે બેઠો હતે તેને આપ્યું. ત્યારે મેકમચંદ કહે, “ઘરમાં મૂક્તી જા, નીકર લાડ વાંસામાં મારીશ ને લોહી એકાવીશ.” બાઈ નાગા માણસથી ડરી ઘરમાં મૂક્યા ગઈ એટલે વાઘની પેઠે તલપ મારી ઘરમાં જઈ કમાડ વાસી તે બાઈને જમે કરી તમામ ઘરેણું ઊતારી લીધું, ને બાઈના કડક કરી એક માટીના ગાળામાં ભર્યા, ને તે ગળે રાત્રે જમુનાજીમાં નાંખી આવ્યું. બાઈ વિષે તજવીજ તેનાં ઘરનાંએ કરી પણ પત્તો લાગ્યો નહીં, પણ શહેરમાં એ સંબંધી હે હે ચાલુ રહી.
સવારમાં પાછલી રાત્રે ભાઈ લકે માછલાં પકડવા જમુનાજી પર ગયા ત્યાં પાણીમાં આ ગળે ડબકડેઇઓ થતો જો. ભાઈ પાણીમાં ઉતરી ગેળે બહાર લાવ્યા અને ઉઘાડી લેતાં તેમાં કેઈ એારતના શરીરના કટકા જોયા. ભાઈએ તેથી ગભરાયા અને ગળે લઈ તુરત બાદશાહના દરબારમાં લઈ ગયા. બાદશાહ ઊઠી પ્રભુની બંદગી કરતા હતા ત્યાં દેવડીવાળે ભેઈના ખબર આપ્યા. બાદશાહ નીચે આવ્યા અને સ્ત્રી જાતના કડકા જેઈ દિવાનને બોલાવ્યા. આ ખુનીને પત્તો મળ્યા પછી અનાજ લેવું છે એમ બાદશાહે કહ્યાથી દીવાને તપાસ ચલાવી.
દીવાને ગામના કુંભાર એકઠા કર્યા અને ગેળો કેરો ઘડેલો છે તે પૂછતાં એક કુંભારે કહ્યું, “મારે ઘડેલ.” કેટલા ઘડેલા, કેને કેને ઘેર આપેલા તે બધું ભારે કહ્યું તેમાં બે ગોળા મેકમચંદના નામ પર પણ લખાવ્યા. બાવીશ ગેળા જેને જેને આપેલા તે બધાને ઘેરથી મંગાવ્યા. અને સહુએ રજુ કર્યા. મેકમચંદે એક ગોળો રજુ કર્યો. બીજે ગેળે પાણું ભરનારીએ ફેડી નાંખ્યો એવું જાહેર કર્યું. પાણુની ભરનારીએ કહ્યું કે, ફેડ્યો નથી, ગઈ કાલ સુધી હતા.” મેકમચંદને પકડ, દાબ દીધો, તેથી બધું માની ગયો. ઘરેણું તે બાઇનું ઘરમાંથી નીકળ્યું ને લહાણું વેહેચનાર તથા મહોલ્લાની બીજી સ્ત્રીઓથી તપાસ કરી અને મેકમચંદે ખુન કર્યાનું સાબિત થયું. મેકમચંદને દેહાંત દંડની શિક્ષા બાદશાહે ફરમાવી. * બાદશાહે ફરમાવ્યું કે, “દીવાનજી તમને પણ તેજ શિક્ષા થશે, કારણ કે તમે કહ્યું છે કે વાણુઓને દીકરે ખુન કરે નહીં, તે વાત જુઠી પડી માટે કરાર મુજબ તમારે માટે પણ તે જ સજા છે.”
૧ અાધે રામા, , . .. . . . .
.
. *
* * * * * * * *
*
* * -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com