Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
૨૧૧
દારા—કાળીએ કદહાડી, નદીએ નહાવા જાય; પરમેશ્વર કાળા કીધા, તે ગેારા કયાંથી થાય ? ગાલી ન થાય ગરાસણી, ખાજો થાય ન પીર; દાસી સતી થાય નહીં, વાળ ન થાય હીર. જોડકણું—વાંસ વધે સેા વામ, તોપણ પેાલપેાલા; ગાલા મેસાડે ગાદીએ, તેાએ ગાલમ્ગાલા, You cannot · wash the black Moor white. You will end him, but not mend him. ૧૪૮. ખાટ્ટુ ઉંદર ને ભાગવે ભારિંગ, (એકનું કરેલું તે લાભ ખીજા ખાદે ઉંદર ને ભોગવે મેરિંગ, કીડી સંચે તે તીતર ખાય. મારે મીમ ને ખુલાય પીંજારા. સુવર મારા પેશકાર, જશ પાયા વાવનાર વાવે તે લણે ખીજા. ભેંસ ચારે ભાથુજી, તે વરત ખાય વાહાલીએ. કમાય ટાપીવાળા ને ઉડાવે ધેાતીવાળા, શાળ` વહે ગધેડાં, પશુ ખાય ફોતરાં. પાદનારી સુંઠ ખાઈ જાય અને જણનારી જોયા કરે. કાંતી કાંતીને મુઈ, પીણા કહાડી ગયા કાઈ. વાવે કલજી તે લણે લાજી. રહે બળદ તે ખાય તુરંગ. આંધળે વણ્યું તે પાડે ગળ્યું. દહેરા—ખાય ન ખરચે સાધુ જન, ચાર સકલ લે જાય; જયસે મધુ મક્ષિકા, હાથ મીલા પસતાય. સારાચાકરી કરા લાખ, લેણા દેવી લકશે; હીરલે મળે હલાક, શીરાવી જાય સીચલે.
હું
૨૧
લે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૧૨
જાય તે વિષે. )
રળે રામપરૂં ને ખાય ખાડુ.ર આંધળું દળે ને કુતરૂં ચગળે.૪ રાંધે કાક, જમે કાક. જમાદાર.
લડે સિપાઈ તે જશ જમાદારને.
રામનું સ્વપ્નું, ભરતને ફાવ્યું.
૨૧૩
૨૩૧૪
૧ કદહાડીઓ=ખાટ દિવસે જન્મેલા. ૨ રામપરૂં ને ખેાડુ અને વઢવાણ રાજનાં ગામ છે. રામપરૂં ઘણી પેદાશવાળું ગામ છે ને ખેડુમાં આગળ મેટા ખરચથી થાણું રાખવું પડતું હતું તેથી સમપરાની ઉપજ ખાડુમાં ખરચાતી હતી તેથી આ કહેવત થઈ છે. ૩ સંચે–સંગ્રહ કરે. ૪ ચગળે ચાટી જાય. પ શાળભાત, ડાંગર. ૬ લકવુંકાવવું.
www.umaragyanbhandar.com