Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવત સંગ્રહ
એકડે એક, બગડે છે, તગડે ત્રણ. ત્રણ તેમળ ને હળમેખળ. ઝાઝાં મળ્યાં ને ખાવા ટળ્યાં. ધણે પટેલે ગામનું સત્યાનાશ. ઝાઝે ધણુએ સૌ ધણું, ને કોઈ ધણું નહીં.' ઝાઝાં ખેરડાં, ઝાઝાં ઢરડાં, ઝાઝાં છરડાં, એ બધાં દુઃખનાં કારણ. ત્રણ તીકટ, મહા વિકટ.
Many cooks spoil the soup. ૧૩૦ મુઆ પછી સૌ વખણાય. ૯ મુઆ પછી સૌ વખણાય. મુઈ ભેંસનું ઘી ઘણું. . મુઈ માના ડોળા મેટા. જીવતા લાખના ને મુઆ સવા લાખના. જીવતા પુમડુ પાણી નહીં, ને મુએ મસાણમાં ગાય. જીવતા બાપને મારે દંડા, મુઆ પછી પહોંચાડે ગંગા. રતન જેસી મેરી ઠંડી તેડ ડાલી. જીવતાં શેક્યાં કાળાં, ને મુએ છાજીઅને સૌર વરસે. છવત પિતૃકે અન્ન ન ખીલાવે, મર ગયે પીછે પિંડ ભરાવે. જાલી બોલી કે આ દેહા, મુઆ પછી પ્રીતિ સ્નેહા. All are praised after death. A thing is valued more during its absence. Scarcity raises the value. ૧૩૧ ગધેડાનું પુછડું પકડ્યું તે પકડ્યું. ૧૫
ગધેડાનું પુછડું પકડ્યું તે પકડ્યું. હરલ લાકડી પકડી તે પકડી. વાત ગળે પડી.” ઝાલ્યું પુછડુ મુકવું જ નહીં, તેવો મમતી. મૂળ સમૂળાં જાય, પણ ખેતશી ખોટ ન ખાય. હાથમાં ડાંગ ને ફેરવે ફૂલે, લીધી વાત ન મૂકે લુલો. વાત લીધા મહેલી થાય, તે પડી ન મુકાય.
૧ તગડે નસાડ, ગોટાળામાં નાંખે. ૨ નધણુઆd. ૩ હાંડી તુટી એટલે રન જેવી થઈ ૪ હલ નામનું એક જાનવર છે. એ વાત ગળે પાડવી નહીં.
૧૧ -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com