Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
te
વેલા વઢ્યો.
બધા આધવાડા સરખા. વેલા વંઠી તુંબડી. દાહરો—શૂરવીરકે વંશમેં, વીર સુત ઢાય, જ્યું સિંહણકે ગર્ભમ, હરણ ન નીપજે કાય. જોડકણું–આધે લાગી ઊંદરડી, પરીઆના લાગ્યા વા. તે ધણેા નહીં પણ થોડાયે થા.
Like father like son.
Such is the tree such is the fruit.
૧૦૪. લાકવાણી તે દેવવાણી.
લેાકવાણી તે દેવવાણી. પંચ ખાલ્યા તે પ્રમાણુ, ખલી જમાત, ખુદ્દાકા નગારા.
The voice of the public is the voice of God. રાતા જાય તે
પંચ કહે તે પરમેશ્વર મેલ્યા. પુ
પંચ કહે તે પરમેશ્વર એલ્સા.
પંચ કરે તે પ્રમાણુ.
૧૦. પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય. મુઆની ખબર લાવે. ૮
૧૬૦
પુત્રનાં લક્ષણ પારણામાંથી જાય, ને વહુનાં લક્ષણ મારામાંથી જડ્ડાય. સ પર્વનું પર્વ સહવારમાંથી જાય.
લશ્કરકા ભેદ પાયા કે અણુર્સે ગદ્દા આયા.
રાતા જાય તે મુઆની ખબર લાવે.
એસતા રાજા ને આવતી વહુના ભાર પડ્યો તે। પડ્યો. ચડતા દિવસનાં ચિન્હ માગળથી જણાય.
માણસના મનની વાત પગ ઉપરથી પરખાય. કાકવાણી શુક્રનાળી ગણાય નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
દીવાન કહે, “સાહેબ, આ ખુન કરનાર વાણીઆના દીકરો હોવા ન જોઇએ માટે આપ રૂબરૂ તપાસ કરવાની જરૂર છે.” ખાદ્દશાહે હા પાડી એટલે એક રથ મેાકમચંદ્રની માને તેડવા મેક્લ્યા. બાઈ આવી. બાદશાહ તથા દીવાન બેઠા છે, તે દીવાન ખાઇને કહે છે કે ખાઈ, બહેન તું ખાદશાહની દીકરી છે. જરા પણ વાત છુપાવ્યા વગર આ દીકરાના સંબંધમાં જે બન્યું હોય તે કહે.” માઇએ દીલગીર થઈ અથથી તે ઇતિ સુધી તમામ વાત કરી. બાદશાહે કસાઇને ખેલાવી તે કાળની રીત પ્રમાણે સખ્ત સજા કરી. ગાય બચા વવાનું ધર્મ કરવા બાઇએ જે કામ કર્યું તેને માટે બાદશાહે ધન્યવાદ આપી અને દીકરી કહેલી તેથી યાગ્ય કરીઆવર કરી તેને ઘેર મોકલી, અને દીવાનને સાચા ગણી સર્જામાંથી મુક્ત કર્યો ને મેમચંદને ગરદન માર્યો, ૧ દાદરના જેવા દરદનું નામ છે.
www.umaragyanbhandar.com