Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ એરને ધન સંપવું. લંકામાં સોનું વેચવા જવું. વાંઢાને વેવિશાળ કરવા મોકલ્યો, તે પિતાનું કરી આવ્યા. ૯. વિખને વિલાસી જીવ સાકરને શું કરે? ૭ વિખને વિલાસી જીવ સાકરને શું કરે? વનચરને વસ્તી સાથે વેર. સાકર ગળી પણ ગધેડાને ઝેર. ખારા જળનું માછલું તે મીઠા જળમાં મરે. અફીણને કીડે અફીણમાં જીવે (સાકરમાં મરે). છાણને કી ઘીમાં મરે. વિછાને કી કમળમાં મરે.
Sad souls are slain in merry company. ૧૦૦. ચેરની ગત ચેર જાણે. ૩ ચેરની ગત ચાર જાણે. ચારનાં પગલાં ચેર ઓળખે. જાતે જાતને ઓળખે. Set a thief to catch a thief. Hiders are good finders. ૧૦૧. વેળાવીઆને વાટાડુ ૮
(બે કોથળીની રમત કરવા વિષે.) વળાવી ને વાટપાડુ. મીઠા ફાંસીઆ. માંહેના માંહે ને બહારના બહાર. મહેઢે છછ ને અંતરમાં બીજી ધણીને કહેશે ધા ને ચોરને કહેશે નાશ. ધણીને કહેશે જાગતે સુજે, ને ચોરને કહેશે ખાતર પાડજે. જતાના જાનઈઆ, ને વળતાના કાંધીઆ (મરતાના કાંધીઆ). આનેવાલેક બેલબાલા, જાનેવાલાકા મહીં કાલા. To carry two faces under one head, To play double part.
To be on both sides. ૧૦૨. જેને ગાણ નહીં તે રાજા. ૧૩
જેને અણુ નહીં તે રાજા, ઋણું વગરનો સુખે સુવે. લેણું હજો લાખ, દેણું ન હજો દેકડો. દેવાના દાસ. * * લેહેણને ધણુ લાડકે. ગણુ વાળ્યું એટલે ગંગા નાહ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com