Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કર
કહેવતસંગ્રહ
બેડકણું—માધા હિંદુ આષા મુસલમાન, લીખતેમેં પારસી, વેષમેં કિસ્તાન.
No man can serve two masters at the same time. Between two stools you come to the ground. Conscience and covetousness never coalesce.
પ૩. સહિયારી સાસુ ને ઉકરડે માકાણુ. ૮
સહિયારી સાસુ ને ઉકરડે માકાણુ, પતીઆળાના પોંખ પેટ ફાટાફાટ ખવાય. કાં જાય વાંઝીનું, કે જાય જાડ' ભાગીઆનું. ખારૈયાનું ખારે વાટે, સહિયારાથી સિંહ હાર્યો છે. માતા માટી કરવા, તે સહિયારી કરવા બરાબર છે. પંચના માલ, ગમે તે ખાય, ભાવ પુછાય નહીં. દાહરા—કાણુર કરે એ કામને, જે મઝીરૂં હૈાય; સાઠ નિશાળીએ ઊંચકી, મેહેતાજીની સાય. He who has many friends has none. What belongs to public belongs to nobody. The common horse is worst shod, Everybody's work is nobody's work,
૫૪. દીવા પાછળ અંધારૂં, ૪
૧૦૨
દીવા પાછળ અંધારૂં.
માર કળા કરે, પણ પાછળથી નાગેા દેખાય, કર્મીના કર્મી તે તે કાક ઠેકાણે થાય.
દીવા પાછળ દીવેા થાય, તે મહા પુણ્યવાન ગણાય. There is always darkness, under the lamp.
૧ જાડ ઘણા. ૨ એક મેહેતાજીએ નિશાળમાં આવી વાત કરી કે બ્યારે સાય જોઇએ છીએ.” બધા નિશાળીઆએએ સેાય લાવી આપવા ખુશી ખતાવી. મહેતાજી ખુશી થયા ને સૌને કહ્યું, “એક સેાય લાવા.” બજારમાંથી એક સેાય લીધી, પણ ઉપાડીને મેહેતાજીને ઘેર લઈ જવામાં નિશાળીઆમાં વાદ થયા ત્યારે બધાએ વિચાર કર્યો કે આપણે બધા મળીને સાય ઉપાડીએ તેથી એક લાંબું મેભિયું લઈ આવ્યા અને તેમાં વચ્ચે સાય ખાસીને સાઠે નિશાળીઆએ સેાય સુદ્ધાં મેાભિયું ઉપાડ્યું ને મેહેતાજીની સેાય મહેતાજીને ઘેર પહેાંચાડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com