Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
૪૮
કહેવત સંગ્રહ
દોહ–મુછ, મેળા, પાઘડી, ચોથી ચતુરાઈ જાણ;
નાનપણમાં આવે ઠામે, પછી કદી ન આવે ઠામ. ૧૧૮ Youth and white paper take any impression. Habit in infancy becomes nature in old age. A young twig is easily twisted than an old one,
To fix a rim after the jar has been made. ૬૬. એક જારના છેડમાં અંગારીઓ આવે તે આખું ખેતર બાળે. ૧૪
એક જારના છેડમાં અંગારીઓ આવે તે આખું ખેતર બાળે. એકને પાપે વહાણ ડુબે. ઠીકરી ઘડે ફેડી નાંખે. એક કપુત કુળ બળે. લગાર દેવતા ગામ બાળે. નાની ચુકે માટે બગાડ થાય. એક ચીનગારી વન બાળે. એકે ઊજળા છત્રીશે ખેંગાર. એકનું પાપ બધાને વળગે. નાનું કાણું વહાણ ડુબાડે. એક કેહેલું પાન સો પાન કહેવરાવે, કણબી બગડ્યા કએડવે, ને મણીધર બગડ્યા પએડવે, સો મણ દારૂમાં ચીણગારી. એક કેહેલી માછલીએ ટોપલો ગંધાય. A small spark makes a great fire. A small little leak, sinks a great ship. One scabbed sheep infects the whole flock.
All might perish for the sake of one gonah. ૬૭. અંધા આગળ આરસી, ને બહેરા આગળ ગાન. ૧૪
(ગાંડા સાથે માથાં ઝીકવાં વિષે.) અંધા આગળ આરસી, બેહેરા આગળ ગાન ખાખરાની ખીસકોલી તે શું જાણે સાકરને સ્વાદ? ગધા કયા જાને જાફરાનકી લિજજત ? ગાંડા સાથે માથાં ઝીકવાં. ભેંસના હોં આગળ ભાગવત. હીરાની પરીક્ષા ઝરી જાણે. અંધા આગળ આરસી, ને બહેરા આગળ શંખ. આંધળા આગળ રેવું તે આખ ખેવી. આંધળા આગળ શણગાર શેખ શું જાણે સાબુને ભાવ. મુંડો શું જાણે મછઠને ભાવ.
૧ ખેગાર=નકામા. ૨ બળી જવાથી બગડેલી ઈટ. ૩ નાની જાતને સાપ, જ મુંડે ફકીર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com