Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
-
-
દેહરા–અહેરા પાસે ગાણું, ને મુંગા પાસે ગાલ;
અંધા આગળ નાચવું, એ સરવે હાલહવાલ. ૧૧૯ નિષ્ફળ તા મૂકજો, કવિતા બચન બિલાસ;
હાવ ભાવ ક્યું તિયકે, પતિ અંધકે પાસ. ૧૨૦ સવૈયા–રાંક જાત તે રત્ન શું ઓળખે, આખર ચેતન ચાકરને;
ગરીબ તણે ઘેર પેટ ભરે, તે ઠાઠ શું જાણે ઠાકરને? મેરૂ તણે મહિમા નવ દીઠે, કરે વખાણ તે કાંકરને; ખાખરની ખીસકેલી અંગદ, સ્વાદ શું જાણે સાકરને? ૧૨૧
શામળ ભટ. A book to a blind signifies nothing. Those who are in hell think there is no other heaven. Throw not pearls before swine.
A pebble and a diamond are alike to a blind man. ૬૮. ઉજડ ગામમાં એરંડો પ્રધાન. ૬ ઉજડ ગામમાં એર પ્રધાન. નહીં ઝાડ ત્યાં એરડો રૂખ. આંધળામાં કાણો રાજીએ. નહી મામા કરતાં કહેણે મામો સારે. સો અંધામાં કાણે રાવ. દેહર (કચ્છી)-અંધેમે કાણે રાજીઓ, ફીરાઈ જગ દંડી;
જડેં આવો અખવા, તડે તેલમેં મખ બુડી.૩ ૧૨૨ A figure among ciphers. Some thing is better than no thing. . ૬૯ નગારખાનામાં તુતીને અવાજ સંભળાય? ૧૮
મટા આગળ નાનું શા લેખામાં તે વિષે.) નગારખાનામાં તુતીને અવાજ શો સંભળાય ? તેપના ભડાકામાં તાળીને શે આશરો? સૂર્ય ઉગે ત્યાં દીવો રે બળે? સૂર્યના તેજમાં તારા બધા લય પામે.
ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી? દરિયા આગળ ખાબોચી, હાથીની ગાં–માં હરડે કયાં રાજા ને ક્યાં રાંક ?
૧ તિય સ્ત્રી. ૨ બહુ ફુલા. ૩ જડે=જ્યારે બે આંખવાળે આવ્યા તડે જ્યારે તેલમાં માંખ બુડે તેમ કણો શરમાઈ ગયે. ૪ આશરેગણતરી, લેખું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com