Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવત સંગ્રહ
૫
સબ સબકી સંભાળીઓ, મેં મેરી ફેડતા હું પીડા પતી, તે કહે પગે જ વળગી છે. સેરઠે-ડુંગર બળતી લાહાય, દેખે સારી જગત તે
પરજળતી નિજ પાય, રતી ન સૂજે રાજીઆ. ૮૩ ૪૩. જાણપણાં જગદેહેલાં, ધન તે કાલાં ઘેર હેય. ૧૧
(ડહાપણને માન વિષે) જાણપણું જગ દેહેલાં, ધન તે કાલાં ઘેર હોય. બુદ્ધિમાન સર્વત્ર પુજાય. ડાહ્યો પંચમાં પુછાય. ડહાપણને માન છે. વિવેક દશમો નિધિ. ડાહ્યો તે ઘરડે. ડહાપણ કેાઈના બાપનું નથી (જેને ઈશ્વર આપે તેનું). ગુણવાનનાં હજાર ઘરાક. રીતભાત જાણે તેને સૌ વખાણે. દેહમતિ હે તે માન છે, મતિ બિના નહીં માન;
ભાગહી બાત અલાયેદી, જાનત સકલ જહાન. ૮૪ સેરઠે–તમે વણકર, અમે વણાર, નાતે નેડો નહીં;
તારા ગુણને રેઊ ગજમાર, જાત ન પૂછું જગડા. ૮૫ Wisdom alone is age and commands respect. ૪૪. વીતી હોય તે જાણે છે દરદીની બલા જાણે ૨૫
જો તન લાગી હી તન જાણે, બેદરદીકી બલા જાણે. દુઃખે તેને પીડા. વાગે તેને સાલે. પછી તેને પીડા.
૧ એક માણસને ત્યાં કઈ મીજબાન આવ્યું. ઘરધણીએ વિચાર્યું કે, “આ પીડા કયાંથી આવી, તે જાય તે સારું.” પછી પતે તાવ આવ્યો કે માંદે થયાને ડેળ કરી એાઢીને સુઈ ગયે, અને પોતાની સ્ત્રીને કહ્યું કે, પગ ચાંપ. સ્ત્રી પગ ચાંપતી હતી તે વખતે પણો મુંગે મુંગે એારડામાં બેસી રહ્યો હતો, તેટલામાં સ્ત્રીને કંઈ કામ લેવાથી પગ ચાંપતા પડ્યા મૂકી બીજા ખંડમાં ગઈ, એટલે ઘરધણી મેઢે ઓઢીને સુતા હતા તેના પગ ચાંપવા પણે વળગી ગયે. ઘરધણીએ માન્યું કે, મારી સ્ત્રી જ પગ ચાંપે છે, માટે થોડી વારે પૂછ્યું કે, “પેલી પીડા પતી ?” એટલે મેમાન કહે છે કે “પગે જ વળગી છે.” ઘરધણું સમજ્યો અને ઝંખવાણે પડી ગયે ને પરેણુની ખાતરબરદાસ કરી.
૨ એક નાત. ૩ સંબંધ, સાંધે. ૪ ખાદી વણવામાં ને વેચવામાં ઢેઢ ગજ વાપરે છે, માટે ગજમાર કહ્યો છે, તે પણ ઢેડ.
૫ વણાર શાખાના આહીર હોય છે તે શાખાની સ્ત્રીને, જગડા નામના હેડ સાથે હેત બંધાણું જગડે ઢેડ હતા પણ તેના ગુણ જોઇ હેત બંધાણ તે વિષે સેર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com