Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ આ વિસ્તૃત અનુક્રમણિકા. છતાં અતુલ દ્રવ્યની પ્રાપ્તિ, હોઠમાં જીત, મૃતકના ખાટલામાંથી પણ મળેલ લાભ, ક્ષેત્ર ખેડતાં નિધિની પ્રાપ્તિ, તેજમતુરીની પિછાણ, સૂકી વાડીનું પલ્લવિત થવું, મણિની પરીક્ષા, તેમના ચરિત્રનાં પાંચ આશ્ચર્યો, ગીતકળામાં પ્રવીણતા, હરણના ટેળાને ગામમાં લાવવું, મોટા ભાઈઓની ઈર્ષ્યા છતાં ધન્યમાં ઈષ્યને તદન અભાવ, ભાઇઓ તરફ ચાર વખત દેખાડેલે ઉદાર ભાવ, સ્વરૂન્યથી પ્રાપ્ત કરેલ દ્રવ્ય ઉપર એકદમ વૈરાગ્ય અને તેને ત્યાગ, તેમનું અદ્વિતીય ધૈર્ય, સ્વયં ઉત્પન્ન થયેલ વૈરાગ્ય, અને સર્વત્ર સ્વને તક્ષણેજ ત્યાગ, ગ્રંથકર્તાની લઘુતા, બાળ વૃદ્ધ માટે ખાસ ઉપયોગી આ ગ્રંથ, છેલ્લું મંગળ અને પ્રશસ્તિ, દાનપદની પૂજા. પાના પર૯ થી 708.