________________
अनुयोगदान ननु आभिनिबोधिकाऽपरपर्यायमतिज्ञानमेव श्रुतज्ञानं सम्पद्यते यथा मृत्तिकैव घटः. तन्तुरेव पटः. तर्हि श्रुतज्ञानस्य पृथगुपादानं भगवता किमर्थ कृतम् ? उच्यते दृष्टान्तद्वयमिदं विषमम, यथा घट पादुर्भावे-पिण्डाकारा मृत्तिा प्रणपति, पटोत्पत्तौ सत्यां तन्तुपुजश्च तथा श्रुतज्ञाने समुत्पन्ने मतिज्ञानं न प्रणश्यति। ___ शंका--जब श्रुतज्ञान का कारण मतिज्ञान है कि जिसका दूसरा नाम आभिनिबोधिकज्ञान है भी तब जिस प्रकार मिट्टीरूप कोरण घटकार्यरूप से परिणम जाता है उसी प्रकार से मतिज्ञान भी श्रुत ज्ञानरूप से परिणम जावे गा-अथवा जिस प्रकार मिट्टी ही घट बन जाती है, और तन्तु ही पट बन जाया करते हैं इसी तरह से मतिझान भी श्रुतज्ञान हो जावेगा तो फिर सूत्र कारने श्रृतज्ञान का पृथकरूप से पाठ सूत्र में क्यों रखा है ?
उत्तर-ये दोनों दृष्टान्त ही विपम हैं क्यों कि
इस प्रकार की मान्यता में मतिज्ञान का विनाश प्रसक्त होगा-हम देखते हैं कि जब घट को उत्पत्ति होती है, तब पिण्डाकार मृत्तिका का विनाश होता है और पट की उत्पत्ति में तन्तुपुंज का । परन्तु जब श्रुतज्ञान होता है तब मतिज्ञान का अभाव नहीं होता है । क्योंकि एक आत्मा में एक साथ
शर ज्ञान तक होना सिद्धान्तकारों ने माना है। यदि श्रुतज्ञान के सहाव में मतिज्ञान का अभाव स्वीकार किया जावे तो यह सिद्धान्त विरुद्ध कथन
શંકા–જે મતિજ્ઞાન અથવા આભિનિબાધિક જ્ઞાનને જ થતજ્ઞાનના કારણરૂપ માનવામાં આવે, તે જેમ માટીરૂપ કારણ ઘટકાર્યરૂપે પરિણમી જાય છે, એ જ પ્રમાણે મતિજ્ઞાન પણ શ્રુતજ્ઞાનરૂપે પરિણમી જશે, અથવા જે પ્રકારે માટી જ ઘડારૂપે પરિરણમિત થઈ જાય છે, એ જ પ્રમાણે મતિજ્ઞાન પણ કૃતજ્ઞાનરૂપે પરિમિત થઈ જશે. તે પછી સૂત્રકારે શ્રુતજ્ઞાનને અહીં પૃથક્રરૂપે (એક જુદા જ જ્ઞાનરૂપે) શા માટે प्रतिपाहित यु छ ?
- ઉત્તર–આ બને દષ્ટાન્ત જ વિષમ છે, કારણ કે આ પ્રકારની માન્યતામાં તે મતિજ્ઞાનને વિનાશ થવાની વાત માનવાને પ્રસંગ ઉદુભવશે. આપણે એ વાતને તે પ્રત્યક્ષ દેખી શકીએ છીએ કે જ્યારે ઘટ (ઘડા)ની ઉત્પત્તિ થાય છે ત્યારે માટીના પિંડાને વિનાશ થઈ જાય છે અને જ્યારે પટ (કા૫ડ)ની ઉત્પત્તિ થાય છે ત્યારે તંતુ પુંજને નાશ થઈ જાય છે. પરંતુ જયારે શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે મતિજ્ઞાનને વિનાશ થઈ જતું નથી, કારણ કે એક આત્મમાં એક સાથે ચાર જ્ઞાનને સદ્ભાવ હોઈ શકે છે, એવું સિદ્ધાન્તકારોએ સ્વીકારેલું છે. જે કૃતજ્ઞાનને સદ્ભાવ હોય ત્યારે મતિજ્ઞાનને અભાવ હોય છે એવું માનવામાં આવે છે તે માન્યતા તે