Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતી-સાર પ્ર૦ – હે ભગવન! તે કેવલજ્ઞાની સિદ્ધ થાય, અને સર્વ દુબેને અંત કરે ?
ઉ– હે ગૌતમ ! તે કેવલજ્ઞાની સિદ્ધ થાય અને સર્વ દુઃખોનો અંત કરે.
તેવા કેવલજ્ઞાની ઊર્ધ્વમાં પણ સંભવે છે, અલોકમાં પણ સંભવે છે; અને તિર્યલોકમાં પણ સંભવે છે. તિર્યકમાં તે તે પંદર કર્મભૂમિઓમાં જ હાય. - પ્ર૦ હે ભગવાન! તેવા પુરુષો એક સમયે કેટલા હોય ?
ઉ– હે ગૌતમ ! તેવા પુરુષે ઓછામાં ઓછા એક, બે, ત્રણ અને વધારેમાં વધારે દશ હોય.
પ્ર– હે ભગવન્ ! કેવલી વગેરે પાસથી ધમ સાંભળનારો જીવ ઉપર પ્રમાણે ધર્મજ્ઞાનથી માંડીને કેવળ જ્ઞાન વગેરે પ્રાપ્ત કરે ?
ઉ– હે ગૌતમ ! કેવલી વગેરે પાસેથી ધર્મ સાંભળનારે જીવ પણ જ્ઞાનાદિનું આવરણ કરનાર તેમ જ
૧. શબ્દાપતિ, વિકટાપાતિ, ગંધાપાતિ અને માલ્યવંત નામે વૃત્તવૈતાઢય પર્વ તેમાં. - ૨. અધોલેકગ્રામાદિમાં કે ગુફામાં.
૩. જેમાં મોક્ષમાર્ગને જાણનાર અને તેને ઉપદેશ કરનાર તીર્થંકર પેદા થઈ શકે, તે કર્મભૂમિ કહેવાય. જુઓ આ માળાનું
અંતિમ ઉપદેશ” પુસ્તક, પા. ૨૬૧. ટિ. નં. ૨.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org