________________
૨||
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ क्षात्यादिगुणसंपन्नो, मैत्र्यादिगुणभूषितः । अप्रमादी सदाचारे, भावसाधुः प्रकीर्तितः
ભાવાર્થ : નિરંતર મુક્તિને સાધનારા યોગોનું આચરણ કરતો હોય તથા સર્વ જીવોની ઉપર સમભાવ રાખતો હોય તે કારણથી સાધુ કહેવાય છે. ૧ ક્ષાત્યાદિ ગુણસંપન્ન હોય તથા મૈત્રી આદિ ગુણોથી વિભૂષિત હોય તથા સદાચારને વિષે અપ્રમાદી હોય તેને ભાવસાધુ કહેલ છે. ૨
આવા ગુણયુક્ત મહાત્માઓ ભાવસાધુ કહેવાય છે અને આવાજ મહાત્માઓ સ્વપરના કલ્યાણને શીઘ્રતાથી કરે છે વિશેષે કરી ક્ષમા તે મુનિનો ધર્મ છે અને ક્ષમાના વિનાશથી મુનિનો ધર્મ વિનાશ પામે તે નિર્વિવાદ છે. માટે ક્ષમા તે જ ધારણ કરવાની આવશ્યકતા છે.
' જીનકભી DO જીનકલ્પીપણું ઇચ્છનાર સાધુ સમુદાયથી બહાર નિકળે, ત્યારબાદ પૂર્વે વિરોધ કરેલા સબાલવૃદ્ધ યથોચિત્ત સર્વ સંઘને અત્યંત ખમાવે, પછી કહે કે હું નિષ્કષાયી થઈ અને નિઃશલ્ય થઈને ખમાવું છું ત્યારબાદ પોતાના કાર્યમાં તત્પર થાય.
છેલ્લી એક રાત્રિની પ્રતિમાનું વહન કરનાર ભિક, ત્રણ સ્થાન ઉપાર્જન કરે.
(૧) પાત્ર, (૨) પાટા બાંધવાનું વસ્ત્ર, (૩) પાટા ઉત્થાપન કરવાનું વસ્ત્ર, (૪) પાત્ર કેશરીયા, (૫) પલ્લા, (૬) રજસ્ત્રાણ, (૭) ગુચ્છા, () (૯) (૧૦) ઉપર ઢાંકવાના ત્રણ લુગડા, (૧૧) રજોહરણ, (૧૨) મુખવસ્ત્રિકા (મુહપત્તિ)
આ ૭૮
૭૮
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org