________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ મેં જાણ્યું કે પ્રતિબિંબ પડેલા શરીર વડે કરીને બીયો બળદ છે, ને ચાલવાની ગતિમાં અડધા પગલા પડવાથી મે કે તે ખોડો છે, ભૂમિ ઉપર પડેલારસના બિંદુઓથી મેં જાણ્યું કે કુછી છે, તે સ્ત્રી બોરડીના વનમાં શરીર ચિંતાએ ગયેલી હતી. તે જયારે ઉઠી ત્યારે પૃથ્વીને વિષે જમણો હાથ મૂકીને ઉઠી હતી, તેથી તેના ગર્ભમાં પુત્ર છે. હાથને ધોવા માટેશૌચ જળ લાલ થવાથી કુંકુમથી શરીર રંગેલું છે,એમ જાણ્યું બોરડીના કાંટામાં ભરાયેલા લાલતંતુવડે કરી મે તેનું લાલ વસ્ત્ર જાણ્યું. વાલુકા-વેણુને વિષે પરાંડમુખ પગલાની પંક્તિરૂષ્ટ થયેલ છે તેમ મેં જાણ્યું રોટલા માંથી પડેલા બકુલના પુષ્પો નીચે પડેલા દેખવાથીતેના ચોટલામાં બકુલના પુષ્પો છે તેમ મેં જાણ્યું તેના પગના તલીયાને વિષેપટ્ટબંધબાંધેલ હોવાથી પગવણવાળો છે તે મેં .આવી રીતે તેની બુદ્ધિથીરંજિત થયેલા રાજાએ સાગરને મંત્રી પદે સ્થાપન કર્યો. કમલ શ્રેષ્ઠિયે કાલાંતરે દીક્ષા લઇને મુક્તિ મેળવી.
અંગીકારરેલી પ્રતિજ્ઞાના નિર્વાહ ઉપર
વડવાનલનીક્શા પરદર્શન લક્ષ્મી જાય, શરીરનું સુખ અને શરીર જાય,પોતાનું ધન તેમજ કુળ ક્ષય થાય તો પણ સંત પુરૂષોએ જે અંગીકારકરેલું છે તેને મુકતા નથી. જેમ સમુદ્ર વડવાનલને મૂકતો નથી, અને મહાદેવ વિષને છોડતા નથી, તેમજ સજ્જનો અંગીકાર કરેલી પ્રતિજ્ઞાને મૂકતા નથી.
( ક્યા) પૂર્વે વડવાનલ નામનો એક નવીન અસુર ઉત્પન્ન થયો, તે અત્યંત પ્રચંડ હોવાથી તમામ દેવતાઓને ભક્ષણ કરવા લાગ્યો એવા
ન ૨૨૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org