________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સ્થાનમાં લઈ જઈ મુખમાંથી ચોખા નહિ કાઢનારના મુખમાંથી હઠથી ચોખા કાઢીને બહાર ફેંકી દઈને તેને સારો કહ્યો ત્યાર બાદ તે મંત્ર વાદી તે ભેંસ લઈને પોતાને ઘેર ગયો અને કુલપુત્ર પણ પોતાના સાસરાએ પોતાના માટે કલ્પેલી ભેંસને હારી જઈ પાંચદિવસ રહી પોતાને ઘરે ગયોચાલુ કાળમાં કેટલાએક લજ્જાળુ જીવો લજ્જા કરવાથી કુલપુત્રના પેઠે દુ:ખ પામે છે માટે ઉદ્યમી અને પોતાના હિતને ચાહનારા જીવોએ આહાર વ્યવહાર અને ધર્મને વિષે લજ્જા ધારણ કરવી નહિ.
1 મંત્ર જાણનાર ચટું વણિની ક્યા TO માલવ દેશને વિષે ગુંજાલ ગામે વીરચંદ્ર નામનો રાજા હતો. તે ગામને વિષે મંત્રાંસાદિ પરીક્ષક ચટું નામનો વણિક વસતો હતો ત્યાં અત્યંત શાકિનીના ભયને દેખી અન્યદા મંત્રી યંત્ર ઔષધાદિકના પ્રબળ શક્તિમાન તે ચટું પરીક્ષકને રાજાએ કહ્યું કે ભાઈ ? શાકિનીઓએ અહીં ઘણા લોકોનો પરાભવ કર્થી માટે તું તેનો નિગ્રહ કરે તે કાર્ય કરતાં તું જેમ કરીશ તેમ કરતાં તને કોઈપણ કહેશે નહિ સમગ્ર ઉપદ્રવરૂપી ચંદ્રનો રોધ કરનાર સહુના સમાન મારો હાથ તારે માથે છે અચિંત્ય મંત્ર શક્તિથી અનેક દોષને દૂર કરનાર ચટું વાણિયાએ રાજાની આજ્ઞાથી તે ગામના સીમાડાને ઉલ્લંઘન કરીને ચારે દિશામાં ચાર ખીલીયો નાખીને દક્ષિણ દિશામાં મોટો એક લોખંડનો આવાસ કરાવ્યો તે મહેલમાં પેસીને ચટુએ પોતાનો એકડાબો પગ બળતા અંગારા વડે દેદીયામાન ખાડામાં નાખીને અગ્નિ પ્રદિપ્ત ર્યો જેમ જેમ તેનો પગ બળવા માંડ્યો તેમ તેમ જેના પગ બળવા માંડેલ છે તેવી તમામ શાકિનીઓએ પહેરવાના વસ્ત્રોને ઉંચા કરીને છુટા
૩૭૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org