Book Title: Vividh Vishay Vicharmala Part 01
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay
View full book text
________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કહ્યું કે :
પારકાની પાસે પ્રાર્થના કરનાર પુત્રોને હે માતા ! તું ઉદરમાં ધારણ કરીશ નહિ જણીશ નહિ તે સાંભળી ફરીથી પણ કવિએ કહ્યું
તેનાથી પણ કાંઇજ નહિ, આવું બોલવાથી ભોજરાજાએ દાનને વિષે શુરવીર થઈ ૧૦૦ સો ગામો તથા એક કોટી હીરણ્ય આપ્યું.
આવી રીતે ભોજરાજાની સ્તુતિ કરનારા કાલીદાસ, વીણા, મયુર,વરરૂચી વિગેરેપંડિતોને દાન આપનારા અનેક પ્રબંધો છે.
ग्रंथकार प्रशस्ति इति श्रीमत्तपागच्छ पूर्वांचल गगनमणिः श्रीमान् १००८ बुट्टेरायजी-अपर नाम बुद्धिविजयजी शिष्यवर्य१००८ श्रीमान् मूलचंदजी अपर नाम मुक्तिविजयजी गणि शिष्यवर्य १००८ श्रीमान् गुलाबविजयजी महाराज शिष्य मुनि मणिविजयकृत विविध विषय विचारमाला नामक : प्रथमो भागः समाप्ति मगमत्, श्री बोरुग्रामे श्रीमत्पद्मप्रभु प्रासादात् श्री महावीरस्य २४७५ तमे वर्षे आसो मासे कृष्णपक्षे अमावास्याम दीपालिकायाम् शुक्रवासरे, अयं ग्रंथः वाचक वर्गस्य कल्याणकारको भूयात् ॥
(પુનઃ સંપાદન કર્તા) પ.પૂ. સ્વ. આચાર્યદેવ શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મ.સા.નાં શિષ્ય રત્ન પ.પૂ. આચાર્યદેવ શ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સા.
M૩૮૧
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 396 397 398 399 400