________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
આવી રીતે બોલીને તમામ વાત પોતાના સ્વામીને કહી, ત્યારબાદ ચોરોએ તે પેટી પોતાને ઘરે લઈ જઈ, તાળું તોડી ઉઘાડી જોયું તો વસ્રરહિત નમ્ર અને માથાના છૂટા કેશવાળા તે ચોરને દેખીને તમામ ચોરો તાલીયો પાડી બહુ જ હસવા લાગ્યામાટે તમામ સ્ત્રીઓને રૂપશ્રીના પેઠે પોતાનું શીયલનું રક્ષણ કરવા મૂકવું નહિ.
1શીયલ મહાગ્યે ભીમ શ્રેષ્ઠી સ્ત્રીની ક્યા છે
ધારાનગરને વિષે ભોજરાજા રાજયકરતો હતો. તે નગરને વિષે ભીમ નામનો એક શેઠીયો રહેતો હતો. તેને લક્ષ્મી નામની સ્ત્રી હતી. અને તે શીયલાદિક ગુણે કરી શુશોભિત હતી.એકદા પ્રસ્તાવે ગ્રીષ્મ ઋતુને વિષે તુરતના પાકેલા આમ્રફળના રસને ઘી, ખાંડ, રોટલીના ભોજન સાથે ખાતો ખાતો ભીમ પોતાની સ્ત્રીને કહેવા લાગ્યો કે હે પ્રિયે, આવી રીતે આમ્રફળ યુક્ત મનોહર ભોજન મને નિત્ય મળે તો મારો, મનોરથ પૂર્ણ થાય પોતાના સ્વામીના આવા વાક્યને શ્રવણ કરીતેની સ્ત્રીબોલી કેહે સ્વામિન્ ! તમે શુશીલ પવિત્ર સદા કાળથીયો અને હું પણ પવિત્ર સદાકાળથી હોઉં, અને આપણું શીયલ પવિત્રાપણાની સદાકાળથી વૃદ્ધિ પામતું હોય, તો આપણા બગીચામાં નિરંતર આમ્રફળ ફુટયા જ કરે. આ વાત તમે નિશ્ચય જાણો તેથી તે બંનેના શીયલના પ્રભાવથી તેના બગીચામાં નિરંતર પરિપકવ આમ્રફળો થવા લાગ્યા, અને બન્ને જણા નિરંતર ભોજન કરવા લાગ્યા આવી રીતની તેની પ્રશંસા ગામ મધ્યે સાંભળીને ભોજ રાજાએ ગુપ્તપણે યોગીનો વેશ ધારણ કરી તેના ઘરને વિષે પ્રવેશ કર્યો અને બોલ્યો કે તક્ષ નિરંગનો નીતિ તેવું બોલીને ઊભો રહ્યો તેના વચન સાંભળી ભીમે બહારઆવી ભોજન કરવાની નિમંત્રણા કરી, તેથી યોગી બોલ્યો કે તે શ્રેષ્ઠી ! અમારે એવો નિયમ છે કે જેવું
૨૮૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org