________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ઘણા, ઘોડા બળદ, ઊંટ,પાડા અને ગાડા વિગેરેબહુ સાથે લઇને સુરસેનાનામની નગરીએ ગયા, ત્યાં પણરાજાએ તેનું બહુમાન કર્યું ત્યાં ઘણો વ્યાપાર કરીને પોતાની પ્રિયના વિરહથી દુઃખિત થયેલો તે દીવાલી પર્વ ઉપર જલ્દીથી પોતાનાનગર તરફ ચાલ્યો કારણ કે નવીન સ્નેહ તે વિરહી લોકોને બાળે છે. હવે દીવાળીપર્વ અત્યંતનજીક આવવાથી અને ઘણા સાર્થની સાથે એકદમ પહોંચવું મુશ્કેલ જાણીને શ્રેષ્ઠીનો પુત્ર ઘોડા ઉપરબેસીને સાર્થની આગળ ચાલતાં રસ્તામાં આવેલ ગંધવતી નગરીના ઉદ્યાનની બહાર રહેલદેવીના મંદિરનેવિષે રહ્યો, અને તે જ દિવસે દીવાળી જાણીને, તેમજ પોતાનું નગર પણદૂર જાણીને તે રાત્રિ તેણે ત્યાં જ કરી. એટલામાં તે નગરને વિષેવસનારા રૂપલેન શ્રેષ્ઠીના પુત્રની વહુરૂપવડે રંભાને પણ તિરસ્કારકરનારી રાજ્ઞીના સમા રૂપાળી તેજ રાત્રિએ પૂજાનો સામાન લઈને, સમગ્ર શૃંગાર સજીને, હાથમાં કનકનીજારી લઈને તમામ પરિવારનો ત્યાગ કરીને પોતાના કુળના આચારથી મધ્યરાત્રિયે એકલી આવી તેણીએકુમારને દેખીને પ્રફુલ્લિત નેત્રો વડે વિષયવાસનાથી કુમારના સન્મુખ જોયું કુમારે પણ તેને દેખીને પોતાની પ્રિયાના વિરહને વિસરીને,પ્રબળ પ્રેમકુર થી લજાવડે વર્જીત તેણીની સાથે અક્ષ ક્રીડાને કરીહવે સોગઠા બાજી મંડન કરવામાં અને રમત રમવામાં અને સોગઠી માંડવામાં ચતુર એવીતેણીયે તેવા પ્રકારે ક્રીડા કરી કે પરસ્પર નહિ જીતાયેલા તે બન્નેને પ્રાતઃકાળ થયો.ત્યારબાદ પોતાના ઘરને વિષે જવાની ઇચ્છાવાળી એવી તેણીને કુમારે કહ્યું કે હે સુભગે ! ફરીથી આપણો સમાગમ કયારે થશે ! આવુ કહેવાથી તે બોલી કે દિવાળીને વિષે આમ કહીને ગયા પછી કામરૂપી પિશાચ તેના શરીરમાં પ્રવેશ કરવાથી ક્યારેદિવાળી કયારે દિવાળી, આવી રીતે
૨૬૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org