________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ માફ કરો, હવે ફરીથી અપરાધ નહિ કરું એવી રીતે વારંવાર કહ્યું છતા પણ મૂર્ખાએ જયારે કમાડ ન ઉઘાડયા ત્યારે તત્કાળ બુદ્ધિ ઉત્પન્ન થવાથી પોતાનો દોષ ઢાંકવાને માટે તેના સ્વામીને કહ્યું કે હું કૂવે પડીશ. એમ કહી એક મોટો પથ્થરો ઉપાડી હાટના નજીક કુવો હતો. તેમાં નાખીને પોતે માખીની પેઠે બારણા પછાડી સંતાઈરહી કુવામાં ધબકારો સાંભળી તેનો ધણીએવિચાર કર્યો કે નિશ્ચય તે કુવામાં પડી. પ્રાતઃકાળે રાજા મારો દંડ કરશે એમ ચિંતવી બારણા ઉઘાડી કુવા આગળ દોડયો. સ્વૈરિણી દુકાનમાં પેઠી, અને બારણા તથા સાંકળ સજજડ બીડીને બેઠી મુકુંદને ખબર પડી કે આ રાંડ દુકાનમાં પેઠી! તેણીને દુકાનમાં પડેલી જાણીને તેના સ્વામીએ બારણું ઉઘાડવાનું કહેવાથી તે બોલી કે હે શઠ ! જ્યાં ત્યાં રખડીને મોડી રાત્રિએ આવે છે. માટે બધાને ઘરે પ્રાતઃકાળે લોકોની પાસે તારું ચરિત્ર કહીશ. આવી રીતે સ્ત્રીચરિત્રના સંકટ રૂપ પાશમાં પડવાથી તેણે કહ્યું કે હે પ્રિયે ! લોકોના પાસે તારું કોઈ પણ વિરુદ્ધ નહિ બોલું એમ કહી ઘણા સોગન ખાવાથી તેણીએ બારણું ઉઘાડવાથી મુકુંદ અંદરપેઠો ત્યારબાદ તે સારા રૂપવાળી તથા યૌવન અવસ્થાવાળી છતાં પણ બીજી જગયાએ ભટકવું છોડી દઈને પોતાના સ્વામીને વિષે જ દ્રઢ પ્રેમવાળી થઇને રહી અને શાન્તિથી ઘરવાસમાં રહેવા લાગી. સ્ત્રીઓના આવા ચરિત્રો જોઇને હાલમાં સ્ત્રીઓના જે કિંકરો બની રહેલા છે. તેમને આ દ્રષ્ટાંન્ત ઘણી વાર મનનકરી, સ્ત્રીઓનો સંગ છોડવા લાયક છે.
સ્ત્રી ચરિો રૂપવતી ક્યા)) વરસાલ નગરે રત્નાકર શ્રેષ્ઠીને ગુણાકર નામનો પુત્ર હતો તે લોક વ્યવહાર રહિત પશુની પેઠવૃદ્ધિ પામ્યો તેના પિતાએ પોતાની ઋદ્ધિ વડે કુબેર ભંડારીનો પણ તિરસ્કાર કર્યો, તેણે પશુસમાન પણ
૨૪૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org