________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ વાસનાથીદરેકજીવોએ નિવર્તમાન થવું જોઇએ. જેઓ વિષયથી વિરામ પામેલા છે. તેઓ શીઘ્રતાથી સ્વર્ગ મોક્ષના અધિકારી થયેલા છે અને થાય છે. અને જેઓ મૈથુનથી વિરામ પામેલા નથી તેઓ તિર્યંચ, નરક, નિગોદાદિકની અંદર અનંતકાળથી અથડાણા છે ને હજી અથડાશે મૈથુનની શાંતિ વિના કદાપિ કાળે સંસારનો પાર પામશે નહિ, માટેદારૂણ દુ:ખ દરિયાનો પાર પામવાના પ્રેમી જીવોએ યાવત્ જીવ દુઃશીલતા અને કુશીલતાનો ત્યાગ કરીઅખંડ બ્રહ્મચર્ય નિરતિચાર પણે પાળી દુઃખના સાથે કર્મનો અંત કરવો હિતાવહ છે.
કામની દશ અવસ્થા) प्रथमे जायते चिंता द्वितीये द्रष्टमुमिच्छति । तृतीये दीर्घ निःश्वासा, श्चतुर्थे भजते ज्वरं ॥१॥ पंचमेदह्यते गात्रं, पष्ठे भुक्तं न रोचते । सप्तमे स्यान्महामूर्छा, उन्मत्तत्वमथाष्टमे ॥२॥ नवमे प्राणसंदेहो, दसमे मुच्चतेऽसुभिः । एतेर्वेगै : समाक्रान्तो, जीवस्तत्वंन पश्यति ॥३॥
કૃતિ જ્ઞાનાવે. ભાવાર્થ : સ્ત્રી સંબંધી પ્રથમ ચિંતા ઉત્પન્ન થાય છે, બીજી અવસ્થામાં સ્ત્રીને દેખવાની ઈચ્છા થાય છે, ત્રીજી અવસ્થામાં લાંબા શ્વાસોશ્વાસ મૂકે છે. ચોથી અવસ્થામાં તાવ આવે છે. ૧. પાંચમી અવસ્થાને વિષે શરીર બળે છે, છઠી અવસ્થાને વિષે આહાર રૂચતો નથી. સાતમી અવસ્થામાં મહામૂછ પ્રાપ્ત થાય છે. આઠમી અવસ્થાને વિષે ઉન્મત્તપણું પ્રાપ્ત થાય છે. ૨. નવમી અવસ્થામાં પ્રાણનો પણ સંદેહ રહે છે. અને દશમી અવસ્થામાં પ્રાણ નો ત્યાગ કરે છે. આવા
M૨૪૨
૨૪૨
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org