________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
1 ગુરૂવર્ણ माता पिता कलाचार्य, एतेषां ज्ञातयस्तथा । वृद्धा धर्मोपदेष्टारो, गुरुवर्गः सतां मत :
ભાવાર્થ : માતા, પિતા, કલાચાર્ય અને એનાં જ્ઞાતિના લોકો તથા વૃદ્ધ પુરૂષો તથા ધર્મના ઉપદેશ કરનારાઓ સજ્જન પુરૂષોએ ગુરૂવર્ગ માનેલ છે. ૧ વળી પણ કહેવું છે કે – राजपत्नी गुरोः पत्नी, मित्रपत्नी तथैव च, પ્રત્યુતા માતા , પંચૈતા માતર: મૃતા : પર
ભાવાર્થ : રાજાની પત્ની, ગુરૂની પત્ની, મિત્રની પત્ની, પતિની માતા અને પોતાની માતા આ પાંચે માતા કહેવાય છે. ર जनिता चोपनेता च, यश्च विद्यां प्रयच्छति । अन्नदाता भयत्राता, पंचैते पितरः स्मृताः ॥४॥
ભાવાર્થ : પોતાનો ભાઈ તથા સાથે અભ્યાસ કરનાર તથા મિત્રો અને રોગીનું પ્રતિપાલન કરનાર તથા રસ્તામાં વાર્તાલાપ કરનાર જે હોય તે પાંચે ભાઈઓ કહેવાય છે. ૪ कृतज्ञतामात्मनि संनिधातुं मनस्विना धर्ममहत्वहेतो : । पूजाविधौ यत्नपरेण मातापित्रो : सदा भाव्यमिहोत्तमेन ॥५॥
તિ શ્રદ્ધTUવિવરપછે. ભાવાર્થ : પોતાના આત્માને વિષે કૃતજ્ઞપણું સ્થાપન કરવા માટે તેમજ ધર્મના મહત્વની વૃદ્ધિના હેતુ માટે બુદ્ધિમાન ઉત્તમ પુરૂષે માતા પિતાની પૂજા વિધિને વિષે નિરંતર તત્પર થવું જોઇએ. સારા ગુરૂ મહારાજનો પરિચય
હવે શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ આપનાર ગુરૂ મહારાજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org