________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ માણસ પોતાના સ્વભાવથી જ પાપને કરતો નથી ૧. જે માણસ પોતે સમર્થ છતાં પણ પોતાના સ્વામીના પાપકર્મ ચેષ્ટાની ઉપેક્ષા કરે છે, તો તે ઉપેક્ષા કરનાર પણ તે ક્રમના કેટલાયેક ભાગનો ભાગીદાર થઈ પોતે પણ પાપ કર્મથી બંધાય છે. ૨. પ્રજા જે જે ધર્મ કર્તવ્ય કરે તેનો છઠ્ઠો ભાગ રક્ષણ કરનાર તેના રાજાને મળે છે.
અને નહિ રક્ષણ કરનાર તે રાજાને અધર્મનો છઠ્ઠો ભાગ મળે છે એટલે રાજા પણ છઠ્ઠા ભાગના પાપનો ભાગીદાર બને છે. ૩ વળી પણ આગમને વિષે કહેલું છે. चकी विसइ भागं, सव्वे इअ केसवा दसइ भागे । मंडलिया भांग, आयरिया अद्भमद्वेणं ॥१॥
રૂતિ મામાને ભાવાર્થ : ચક્રવર્તી વીશ ભાગનું અને સર્વે વાસુદેવ દસ ભાગનું તથા માંડલિયા છે ભાગનું અને આચાર્યો અડધો અડધ પુન્ય પાપના ભાગીદારો થાય છે, માટે નાયકો અને સેવકોને પાપ પ્રચાર વર્જી પુન્ય કર્મના પ્રચારમાં પ્રવૃત્તિ રાખવા ચુકવું નહિ. એ પ્રકારે આગમમાં તથા વસ્તુપાળ ચરિત્રના બીજા પ્રસ્તાવને વિષે કહેલું છે.
( ૧૨ વસ્તુની દુર્લભતાO माणुस्य ? खित्तर २ जाई ३ कुल ४ रुपा ५ सग्ग ६ आउयं ७ बुद्धि ८ सवण ९ ग्गहण १० सद्धा ११
संयमो १२ इय लोयंमि दुक्लहा ॥१॥ ભાવાર્થ : માનવ ભવ ૧, આર્યક્ષેત્ર ૨, ઉત્તમ જાતિ, નિર્મલકુલ, ૪, રૂપ ૫, આરોગ્ય ૬, દીર્ઘ આયુષ્ય ૭, બુદ્ધિ ૮,
M૧૭૪
૧૭૪
રૂ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org