________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ દિવ્યો શણગાર્યા,તેથી હાથીએ કળશ વડે કરીને રાજાને સિંચન કરવાથી તમામ લોકોએ તેને રાજય ગાદી ઉપરસ્થાપન કર્યો તેથી રાજા રાજયસુખના વૈભવને ભાંગવવા લાગ્યો.
ત્યારબાદ તે પાંગળા વિષે આસક્તિભાવ ધારણ કરનારી તેરાણીનું દ્રવ્ય ક્ષીણ થવા માંડયું. અને સંપૂર્ણ દ્રવ્ય ખુટી જવાથીતે પાંગળાને પોતાના સ્કંધ ઉપરચડાવી ગાતી ગાતી ઘરે ઘરે ભિક્ષા માગવા લાગી લોકો તેને પુછે ત્યારે કહે છે કે મારા માતા પિતાએ મને આ વર આપેલો છે માટે શું કરૂ ?કુલીન સ્ત્રીનેતો આવા પતિની સેવા કરવી તે જ સારભૂત છે. આવા પ્રકારના કપટના વચનોથી લોકોને રંજન કરી ભિક્ષા માગવાથીતેને ભિક્ષા પણ લોકો સારી આપવા માંડ્યા આવી રીતે ગામો ગામ ભટકતી જે ગામમાં રાજા છે તે ગામમાં ગઇ, અને આ પતિવ્રતા છે એવી છાપ ગામમાં પાડી તે વાત રાજાના કર્ણગોચર થવાથી તેને બોલાવીને પુછવાથી લોકોના પાસે જેમ બોલતી હતી તેમજ રાજાને કહેવા લાગી પરંતુરાજાએ તુરત તેને ઓળખી લેવાથી રાજા બોલ્યો કે બે હાથથી રૂધિરનું પાન કર્યું. સાથળનું માંસ ખાધું પોતાના પ્રેમી ધણીને ગંગામાં નાખ્યો, માટે તારૂ પ્રતિવ્રતાપણું બહુ જ સારૂ છે. આવી રીતે કહીને તેણીના સાથે તે પંગુને દેશપારકર્યો.
સ્ત્રી કોઈની થઈ નથી ને થવાની નથી. માટે અત્યંત સ્ત્રીલુબ્ધ પરિણામે વિટંબના પામી દુર્ગતિનો ભોકતા થાય છે.
વરસનેંદ્રિય વિષે શ્રેષ્ઠિ પર મધુપ્રિય ક્યો)
સિદ્ધાર્થ નગરને વિષે વિમલ શ્રેષ્ઠી હતો.તેનો પુત્ર જિહવેંદ્રિયના લોલુપણાથી ખાટા, તિખા,કડવા, મીઠા વિગેરે પદાર્થોને વિષે અત્યંત લબ્ધ હોવાથી લોકોએ તેનું મધુપ્રિય નામ પાડ્યું. તે નિરતર મીઠી
૨૦૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org