________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પોતાને મહેલે શાંતિથી ગયોને રાજયનું પ્રતિપાલન કરવા લાગ્યો.
CT સત્ય ઉપરસત્ય વણિક ક્યા )
વટપત્ર નગરે સત્ય નામનો વણિક પુત્રરહેતો હતો. તે અણુવ્રતાદિક બારવ્રતનો ધારક શ્રાવક હતો અને પોતાના ધર્મિષ્ઠપણાના ગુણને લઇને તે પૃથ્વીને વિષે પ્રસિદ્ધ હતો, તે એકદાપ્રસ્તાવેપોતાના ભાઈની સાથે પારસકુળ નામનાદ્વીપ પ્રત્યે જવાલાગ્યો હવે સમુદ્રને વિષે વાહણમાં બેસીને લોકોના સાથે જતાં પાણીના ઉપર બેઠેલો તિમિંગલ નામનો મોટા મચ્છ જોવામાં આવ્યો. તેને દેખી બીજા તમામ વહાણની અંદર બેઠેલાં લોકો બોલવા લાગ્યો કે આ મોટા મત્સ્ય છે, અને સત્ય વાણીયાના ભાઈએ કહ્યું કે આ તોદ્વીપ છે. આવી રીતે વહાણમાં બેઠેલા તમામની જોડે સત્ય વણિકના ભાઈને બોલાચાલી થવાથી બન્ને પણ કહ્યું કે જે જુઠો પડે તે પોતાનું દ્રવ્ય આપે.આવી રીતે પણ કરનારા પોતાના ભાઈને સત્ય વણિકે નિષેધ કર્યા છતાં પણ બળાત્કારથી “પણ કર્યું. હવે આ દ્વીપ છે કે મચ્છ છે. તે જોવાની ખાતર એક વહાણના માણસે તેની પીઠ ઉપર અગ્નિ પ્રજવલિત કર્યો તેથી પોતાની પીઠ દાઝવાથી જલ્દી મહામસ્ય પાણીમાં પેસી ગયો. ત્યાર બાદસર્વે સમુદ્ર કાંઠે આવ્યા તેથી પણ કહેલું હતું તે દ્રવ્ય માગ્યું તેને સત્ય વણિકનો ભાઈ આપતો નથી. તેથી તેઓ વિવાદ કરતારાજાની સભામાં ગયા. રાજાએ કહ્યું કે તમારે સાક્ષી ઓને વિષે કોણ ? ત્યારે તેઓએ કહ્યું કે એના ભાઈ સત્યવાદી સત્ય નાનો વણિક છે તે જ સાક્ષી છે ત્યારબાદ રાજાએ પરીક્ષા પૂર્વક પૂછવાથી સત્યવણિક જેવી હતીતેવી હકીકત કહી. તેથી સત્ય વાત કહેવાથી તુષ્ટ માન થયેલા રાજાએ તેને નગરશેઠની પદવી આપી અને કહ્યું કે અહો ! આ સત્ય વણિકે દુષ્કર કર્યું. કે જાણે પોતાના
૨૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org