________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તેથી કરીને ચોરીને ધંધો કરવા માંડ્યો. ગાયો, ભેંસો હરણોને ઉઠાવવા લાગ્યાતેથી એક દિવસ દંડપાસીક પાછળ દોડ્યો, તેથી ગાયો, ભેંસોને છોડી દઈ ભયથી નાસવા માંડયું, નાસતાં નાસતાં પર્વત પાસે ગયા, ત્યાં ગુફામાં ધર્મ પાત્ર મુનિ મહારાજ કાઉસગ્ગ ધ્યાને રહેલાહતા, ત્યાં જઈને ધર્મપાલક મુનિ નેવંદન કર્યું. ત્યાં એક મુનિચંદનથી પોતાનું જીવિતવ્ય સુલભ અને ધન્ય કૃતકૃત્ય માન્યું, પુન્ય કર્મને ઉપાર્જન કરવા વાળુ માન્યું અહો, અહો ! આવા જ્ઞાની, ધ્યાની, શાન્ત, નિર્ભય મહાત્માના દર્શન થયા, વિગેરે ગુરૂના નિર્મલ ચારિત્રની અનુમોદના કરવાથી, બોધિબીજને ઉપાર્જન કર્યું, ને બીજાએ મૌન ધારણ કર્યું, ને નિંદા કરી કે, ન પ્રશંસા કરી, તેથી તેને બોધિબીજની પ્રાપ્તિ ન થઈ એવી રીતે સાંભળવાથી જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું એકની સદ્ગતિ, બીજાની નહિ. (અલ્પાહારનું જ્ઞાન મેળવવાથી સુખ થાય તેનાં ઉપર)
CT યવરાજર્ષિની ક્યા ) વિશાલા નગરીને વિષે યવ નામનો રાજા હતો. તેને ગર્દભીલ્લા નામનો પુત્ર ને અણુલ્લિકા નામની પુત્રી હતી. દીર્ઘપૃષ્ટ નામનો મંત્રી હતો.અન્યદારાત્રિને ચોથે પહોરે જાગૃત થઇ. રાજા વિચાર કરવા લાગ્યો કે નિશ્ચય પૂર્વ ભવને વિષે મેં કાંઈપણ અભૂત પુન્યકર્મ કરેલું હશે તેના પ્રભાવે મને અખંડ આજ્ઞા સહિત રાજય મળ્યું ને લોકો મારી અખંડ આજ્ઞા પાળે છે. આવા પ્રકારે હસ્તિ આદિ મારી સંપત્તિ છે. મારા દેશમાં દુષ્કાળાદિક કોઈ પણ ઉપદ્રવો નથી. હવે હું એવા પ્રકારે ઉદ્યમ કરું કે જે સુકૃત કરવાથી મને આવતો ભવ પૂર્ણ ફળ આપવાવાળો થાય. ત્યારબાદ પ્રાતઃકાળે પુરાને રાજગાદી ઉપર
૧૮૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org