________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ મંત્રીની સ્ત્રીને કહેવા લાગ્યો કે હું તારો ભાઈ છું. એકાંતમાં જેવું હતું તેવું સ્વરૂપકહીને બોલ્યો તે બહેન ! એકવાર તું મને રાજાની પુત્રી બતાવ. મંત્રીની સ્ત્રીએ ભોજન નિમિત્તે બોલાવી રાજપુત્રીને દેખાડી “હું તારે માટેઆવેલછું ”એવું બોલનારા રાજપુત્રનું કામદેવ સમાન રૂપ દેખી કામાતુર થયેલી રાજપુત્રીએ કહ્યું કે લગ્નને દિવસે નગરને દરવાજે ઘોડા લઇને તારે ઊભા રહેવું. એવો સંકેત કરીકન્યા ઘરે ગઈ. તે રાજકુમારપણ લગ્નને દિવસે તે જ પ્રકારે ત્યાં રહ્યો પણ વિલંબ જાણીને દ્વારપાલ બાલકને બન્ને ઘોડા સોંપીને નગરમાં ગયો. તે કુમાર નગરમાં બીજે માર્ગે પેઠો અને કન્યા બીજે માર્ગે નીકળી મૂળસ્વરૂપને નહિ જાણતી ત્યાં બાળકને દેખીને કહેવા લાગ્યો તૈયારથા, તેથી બાળક બોલ્યા વિના ઘોડા ઉપર ચડી બેઠો બીજા ઘોડા ઉપરબેસી તે કન્યા ચાલીપ્રાતઃકાલે બાલકને દેખી અત્યંત ખેદ ધારણ કરી સ્ત્રી ઉચિત વૈર્ય ધારણ કરી તેને ખાવાનું લેવા મોકલીપુરુષનો વેષ લઈ ઘોડા સહિત ધનવાસ નગરે ગઇ, પોતાનું રતિસુંદર નામ રાખી, ત્યાંના રાજાની સેવા કરવા લાગી રાજાએ તેને હઠથી પોતાની દેવદત્તા નામની કન્યા પરણાવી. હાલમાં પાંચ વર્ષ મારે ભોગનો નિષેધ છે એમ કહીને ત્યાં દાન શાળા માંડીને રહે છે. “કન્યા ચાલી ગઈ” એવું પરણવા આવેલા સુકરે જાણ્યું, બાલકની સાથે કન્યા ગઈ તેવું ચંદ્રસેને જાણાયું, નગરથી આવેલા દ્વારપાળે તેને નહિ દેખવાથી ત્રણે જણા ખેદ પામી યોગી થયા રખડતા રખડતા ધનવાસપુરે આવી દાન શાળામાં ભોજન કરવા બેઠા ભોજન આપવા આવેલી કન્યાએ તેને ઓળખીને વૈરાગ્યનું કારણ પુછવાથી ત્રણે જણાએ પોતાનું સ્વરૂપ કહ્યું તેથી ચંદ્રસેનને એકાંતમાં બોલાવી પોતાનું સ્વરૂપે પ્રગટ કર્યું. હવે મને પરણવાને માટે આવેલ છે. એવું જાણી
M૧૮૨
૧૮૨
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org