________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ (૨) ગુણોનું પ્રતિપાલન તથાનિરંતર ગુણોની વૃદ્ધિ જેગુરૂથી પ્રાપ્ત થાય એવા ગુરૂ નિરંતર ભવરૂપી વનના નાયક બની જીવોને તારનાર હોય
છે.
ओघनिर्युक्तौ साधुविहार - मर्यादा उच्छूवोलिं तिवई, तुंबीओ जायपुत्त भंडाओ । वसहो जाय पामा, गामा पव्वाय चिक्खिल्ला ॥१॥ अप्पोदगायमग्गा, वसुहा विअपक्कमट्टीआजाया । अन्नोकंता पंथा,विहरणकालो सुविहियाणं ॥२॥ समणाणं सउणाणं, भमरकुलाणां च गोकुलाणं च, अनीयहा वस हीओ, सारड्याणं च मेहाणं ॥३॥ - ભાવાર્થ : શેરડીઓ વાડનું ઉલ્લંઘન કરે અર્થાત્ પરિપક્વ ભાવને પામે તથા તુંબડાની વેલડીયો તુંબડારૂપી પુત્રભાંડને ઉત્પન્ન કરે એટલે તુંબડા પણ તૈયાર થાય તેમ જ બળદો પણ ચોમાસાના ઘાસને ચરીને પુષ્ટ થાય તેમજ ગામડાં પણ અલ્પ કાદવવાળાં થાય તથા માર્ગને વિષે પણ ચોમાસામાં ભરાયેલું પાણી હોય તે અલ્પ થઈ જાયતથા પૃથ્વી પણસુકાઈ ને પાકી માટી જેવી થાયઅને તમામ લોકોને જવાનો માર્ગ સુલભ થાય,રસ્તામાં કોઈપણ પ્રકારનો ઉપદ્રવ ન હોય ત્યારે સુવિદિત ગીતાર્થ સાધુઓને વિહારકરવાનો કાળ કહેલ છે. વળી પણ શ્રમણોની, શકુનીની પક્ષિઓની, ભ્રમરકુળોની, અને ગોકુળની અનિયત વસતિ કહેલી છે. એટલે ઉપરોક્ત તમામ તેમજ શરદઋતુના મેઘો એક જગ્યાએ વાસ કરીને રહેતા નથી. આ ઉપરથી સાધુઓને એક જગ્યાએ નહિ રહેતા વિહાર કરવાનું સૂચવેલ છે.
આ ૯૭
69
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org