________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરીને પાત-પાતાના અભિપ્રાય આપી દીધેા. તેઓએ પાતાના અભિપ્રાયના પાયે ખાટા વિચારો પર નાખ્યા, અને તેથી જે પરિણામ આવ્યું તે ખુઠ્ઠું જ હતું.
જર્મનીના હરમન જેકામી નામના પ્રસિદ્ધ વિદ્વાને જૈન અને બૌદ્ધ ધર્મના સિદ્ધાન્તાની બહુજ બારીકાઇથી તપાસ કરી, અને તેના પરિણામે આ પ્રોફેસરે અકાય પ્રમાણેાથી એ સિદ્ધ કરી ખતાવ્યું કે જૈન ધર્મની ઉત્પત્તિ, નથી તે। મહાવીરના વખતમાં (ઈ. સ. પૂર્વે પ૨૭–૪૫૫) થઇ, કે નથી તેા પાર્શ્વનાથના વખતમાં (ઈ. સ. પૂર્વે ૮૭૭– ૭૭૭) થઈ; પરન્તુ તેનાથી પણ ઘણા જુના વખત પહેલાં હિંદમાં જૈનધર્મ પાતાનું અસ્તિત્વ હાવાના દાવા ધરાવે છે. જૈન ધર્મની પ્રાચીનતા.
જૈનધર્મીની પ્રાચીનતા સખધમાં હવે હું ટુંકમાં વિચાર કરોશ.
જૈન ધર્મની ઉત્પત્તિ શંકરાચાર્યે પછી નથી થઈ.
હું અહિં નીચે આ માખતના પ્રમાણેા આપી સિદ્ધ કરીશ કે જૈનધર્મની ઉત્પત્તિ શંકરાચાર્ય પછી નથી થઈ.
(૧) માધવ અને આનંદગિરીએ પેાતાના બનાવેલ “ શકર દિગ્વિજ્ય ” નામે ગ્રંથમાં અને સદાનદે પેાતાના “ શંકર વિજય સાર ” નામે ગ્રંથમાં લખ્યું છે કે-શંકરાચાર્યે અનેક સ્થાન પર જૈન પંડિતા સાથે શાસ્ત્રાર્થ કર્યો હતા.
જો જૈનધર્મોની ઉત્પત્તિ શકરાચાર્ય પછી થઈ હોત તેા આ શાસ્રાર્ય કરવાની વાત કદી બની શકત નહિ.
For Private and Personal Use Only