________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉતારી પાડવાની દરેક કેશીશ કરી. તે વખતની સ્થિતિનું આતે નામ માત્રજ દિગ્દર્શન છે, તે પણ જેનેના હરિફેએ જેને ઉપર જે જે અત્યાચાર કર્યા છે, તેનું અનુમાન આ ઉપરથી સહેજે થઈ શકે છે.
જેનધર્મનું સાહિત્ય મળતું નથી. રખેને બચી રહેલું સાહિત્ય નાશ પામે, તે બીકથી જેનેએ પિતાનું સાહિત્ય ભંડારો (ભેંયરા)માં છુપાવી દીધું. કેટલાએ અમૂલ્ય હસ્ત લિખિત ગ્રંથો કીડાના ખેરાક બની ગયા. આજે પણ જે બહુ મૂલ્ય જૈન સાહિત્ય બચી રહેલું છે, તે વિદ્વાનોને મળી શકતું નથી. કેમકે આ સાહિત્યભંડારોના માલિકે બીજાઓને પોતાના ગ્રંથ બતાવવામાં પક્ષપાત અને વિરોધ કરે છે. તે અત્યાચારવાળા જમાનામાં આવી રીતે કરવાની જરૂર હતી, પરંતુ (આજના શાંતિમય વાતાવરણમાં) આગળની પદ્ધતિ કાયમ રાખવાથી જનધર્મને નુકશાન જ થશે. યુરેપીઅન વિદ્વાનને જૈનધર્મ સંબંધી ભ્રમ
કેમ થશે ? આ ઉપરથી આ વાત તો સ્વાભાવિક જ હતી કે, પુરાતત્વની શેખેળ કરતી વખતે હિન્દની ભાષાનું જ્ઞાન રાખવાવાળા યુરોપીઅન વિદ્વાનોના હાથમાં સહુથી પહેલું બ્રાહ્મણનું સાહિત્ય આવ્યું, કે જે સાહિત્યમાં ડગલે ને પગલે પક્ષપાત અને ઉપહાસ ભર્યો પડ હતો.
આ વિદ્વાનોને જૈન સાહિત્ય ન મળવાથી, જૈનધર્મના વિષયનું જ્ઞાન મેળવવામાં બ્રાહ્મણના ગ્રંથની મદદ લેવી
For Private and Personal Use Only