Book Title: Sthanakvasi Jain Itihas
Author(s): Kesrichand Bhandari
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 109
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦ વીરના અસલી અને સાચા અનુયાયી છે, અને દેરાવાસી કે દિગંબર એ બને સંપ્રદાયે નકલીજ છે. આટલા માટે મારા સુજ્ઞ પાઠકોને મારી નમ્ર વિનતિ છે કે, તેઓ આ પુસ્તકને આદિથી અંત સુધી નિષ્પક્ષપાત પણે વાંચે. મારા વિચારના ટેકામાં મેં જે જે પ્રમાણે આપ્યાં છે, તેની બરાબર તપાસ કરીને તે પ્રમાણને ન્યાયના ત્રાજવામાં તોળી જુએ, અને પછી જ પિતાની માન્યતા દઢ કરે. H ER છે. સંપૂર્ણ છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123