________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. જૈનશાળામાં ખરાખર વખતસર હાજર થઈ, પેાતાના પાઠ બરાબર ધ્યાન દઈ વાંચવા, અને જેમ બને તેમ અભ્યાસમાં આગળ વધવું.
૩. દરેક બાળ–માળાઓએ બની શકે તા દરરાજ જૈન શાળાના વખતમાં સામાયિક કરવી. રાજ ન બની શકે તા જ્યારે અની શકે ત્યારે. તેમ છતાં પણ ન બની શકે તેા રવિવારે અને રજાને દિવસે તો જરૂર સામાયિક કરવી.
૪. જૈનશાળાના વખત સિવાય, ૨૪ કલાકમાં એછામાં આછી એક કલાક બચાવી, દરાજ એક કલાક સામાયિક દરેકે કરવો જ જોઇએ. સામાયિક દિવસે અગર રાત્રે, ગમે ત્યારે થઈ શકે છે. બરાબર ધ્યાન રાખીને એક શુદ્ધ સામાયિક કરવાથી અનંત ભવના પાપ નાશ પામે છે, એટલુંજ નહિ પણ આપણા હૃદયને—આત્માને પણ અપૂર્વ શાંતિ-સુખના લાભ મળે છે.
પ. દરેક બાળ-ખળાએ રાત્રે સૂતી વખતે નવકાર મંત્રની એક માળા જરૂર ફેરવવી. શુદ્ધ મનથી નવકાર મંત્ર ગણનાર કોઈ દિવસ દુ:ખી રહેતા નથી. નવકાર મંત્ર એ એક એવા અમૂલ્ય પાઠ છે કે, તે પાઠ કરનારના અનેક ભવાના પાપ નાશ પામો જાય છે. માટે દરેકે નવકાર મંત્રની માળા ફેરવી, પોતાના મા-બાપ અને ઘરના દરેક મુરબ્બીએને વંદન કરી, પછીજ સૂવું.
૬. દરેક બાળ-માળાએ સવારે વહેલા ઉઠવાની ટેવ રાખવી. બની શકે તે! સવારનુ પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ્ ન થઈ શકે તે સામાયિક કરવી, અને જો સામાયિક પણ
For Private and Personal Use Only