________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
સંપૂર્ણ દયા કે પાલક હય, ઉન ગુરૂ કે અંતેવાસી હય, હમ શ્રમણુ ઉપાસક સાધુ મારગી, સચ્ચે સ્થાનકવાસી હય. જૈનશાળાના બાળ-બાળાઓને શિખામણ. મારા વ્હાલાં માળ—માળાએ ! આ આખુએ પુસ્તક તમે બરાબર વાંચી ગયાં હશે. એક વખત વાંચ્યું હાય તે ફરી બીજી વખત, ત્રીજી વખત એમ ફ્રી ફ્રીને વાંચી જશે. જેમ વધારે વખત વાંચશે તેમ આપણા ધર્મની સત્યતાની તમને વધારે ખાત્રી થશે. આપણા ધર્મ સા ટચનું સોનું છે. જે આપણા ધર્મોંમાં કહ્યા મુજબ ખરાખર વર્તન કરવામાં આવે, તે આપણા ધર્મ એવા શુદ્ધ છે કે, ટુક વખતમાંજ આપણને મેક્ષ મળી શકે. આપણા ધર્મમાં અહિંસા આદિ તત્ત્વાનું જે વર્ણન છે, અને આપણે અહિંસા જેટલે દર-જે પાળીએ છીએ, તેટલે દરજ્જે ખીજા કોઇ પણ ધર્મના અનુયાયીઓ પાળતા નથી. માટે આવા શુદ્ધ અને પવિત્ર ધર્મનુ દરેક પ્રકારે રક્ષણ કરવું, અને તે ધર્મીમાં તન, મન, ધનથી મશગુલ રહી, આ અમુલ્ય મનુષ્યદેહ મળ્યાનું સાર્થક કરવું. સૂચના.
જૈનધર્મની મુખ્ય મુખ્ય આજ્ઞાએ શી છે, અને તમારે કેવી રીતે વર્તવુ જોઇએ, તે
ટુકામાં સમજાવું છું:
૧. દરેક બાળ-માળાએ જૈનશાળામાં શિક્ષણ આપતા માસ્તર અગર બેનની સાથે વિનય સહિત વર્તવું. તે જ્યારે મળે ત્યારે વંદન કરવું, અને જૈનશાળામાં કે બહાર બિલકુલ તાફાન ન કરવું.
For Private and Personal Use Only