________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થાનકવાસી જૈન.
પાક્ષિક પત્રના હમે ગ્રાહક છે? ન હ તો આજેજ બની જજો. કારણ કે અખિલ ભારતના સ્થા. જેનેનું આ એકજ નિયમિત ગુજરાતી પાક્ષિક પત્ર છે. ચાર ચાર વર્ષ સુધી સમાજમાં નવ ચેતન પ્રસરાવી પાંચમા વર્ષમાં તે પ્રવેશી ચૂક્યું છે. સમાજ અને ધર્મની ઉન્નતિ સાધતાં અનેક વિચારશીલ લેખે, મનનીય સમાચારે, ચર્ચાપત્રે, મુનિ વિહાર, ચાતુર્માસ, પ્રેરણાત્મક વાર્તાઓ, સાહિત્ય સમાલોચના, વિવિધ વર્તમાન આદિ અનેકવિધ સામગ્રીથી ભરપુર નીકળતાં આ પાક્ષિક પત્રનું વાર્ષિક લવાજમ ભેટ પુસ્તકના પિટેજ સાથે માત્ર રૂ. ૨–૨–૦ છે. આજેજ નીચેના સરનામે એક પિસ્ટકાર્ડ લખી ગ્રાહક બને–
ઉપરાંત આ કાર્યાલયમાં જૈન ધર્મના પુસ્તકે, જેવાં કે-જેન આગમે, ચરિત્રે, ગ્રંથ, રાસે, વાર્તાઓના પુસ્તકે, પાઠય પુસ્તકે, છૂટક અને જથ્થાબંધ ફાયદેથી મળી શકે છે. ઓર્ડરના પ્રમાણમાં વ્યાજબી વળતર પણ અપાય છે. આજેજ કામ પાડી ખાત્રી કરે. વધુ માટે સૂચિપત્ર મંગાવો–
સ્થાનકવાસી જૈન કાર્યાલય પંચભાઈની પિાળ: અમદાવાદ,
For Private and Personal Use Only