________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
હિય, તે બરાબર વાંચી જવાં. બની શકે ત્યાં સુધી કોઈની પાસેથી માગી ન લાવતાં, પૈસા ખરચી પોતાની પાસે રાખવાં, જેથી લેખકને ઉત્તેજન મળે, અને પિતાને પણ જ્યારે કાંઈ જેવું હોય ત્યારે જોઈ શકાય.
સ્થાનકવાસી ધર્મનું કઈ પણ પુસ્તક બહાર પડે ત્યારે પિતાની શક્તિ અનુસાર પ-૨૫–૫૦ નકલે લેવી. જેથી પુસ્તક બહાર પાડનારને હિમ્મત આવે અને જે પિતાની શક્તિ વધારે હોય, તો સ્થાનકવાસી સમાજના સારા લેખકોને રોગ્ય પગાર આપી સારાં સારાં પુસ્તકો અને સૂત્રે બહાર પાડી, બધા લાભ લઈ શકે તેવી કિમતથી વેચવાં અને પિતાના સ્વધમી ભાઈઓ જે ગરીબ સ્થિતિમાં હોય તેમને મફત આપવાં.
અત્યારનો જમાને પુસ્તક પ્રચારને છે. તે પોતાનાથી જેટલું બને તેટલું પુસ્તકને પ્રચાર કરે. બની શકે ત્યાં સુધી ઉપાશ્રયમાં પુસ્તકની જ પ્રભાવના કરવી. અને જેન શાળામાં પણ બાળ-બાળાઓને પુસ્તકો જ ઈનામમાં દેવાં. પુસ્તકો મળવાથી તેમના (અને સાથે સાથે તેમના કુટુંબના માણસના) જ્ઞાનમાં વધારો થશે, અને બાળકને ધાર્મિક જ્ઞાન આપવાને જેનશાળાનો મુખ્ય ઉદ્દેશ પણ પૂરો થશે.
પિતાના સ્વમીં–સ્થાનકવાસી ભાઈને પિતાથી બને તેટલી મદદ કર્યા જ કરવી. પિતાની દુકાનમાં બને ત્યાં સુધી પોતાના જ ગણાતા સ્થાનકવાસી ભાઈને જ નોકરીએ રાખવે. પિતાના સ્થાનકવાસી ભાઈની દુકાનેથી જ દરેક જાતને માલ લઈ તેમને ઉત્તેજન આપવું, પોતાના સ્થાનકવાસી ભાઈ કઈ
For Private and Personal Use Only