________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧es
ગુરૂકુળ) તેને પણ યથાશક્તિ મદદ કરવી. આ પ્રમાણે પહેલાં પિતાની સ્થાનકવાસી સંસ્થાઓને મદદ કર્યા પછી જ ધર્મશાળા, પાંજરા પોળ, અનાથાશ્રમ વગેરે સંસ્થાઓને જરૂરિયાત મુજબ દાન દેવું.
પોતાના ગામના સંઘ અને જૈનશાળાના કામમાં ખૂબ રસ લે, અને આ આપણી સંસ્થાઓની તન, મન અને ધનથી, નિઃસ્વાર્થપણે સેવા કરવી. પિતાના ગામની સંસ્થાઓની સેવા કર્યા પછી, આખા હિંદની કોન્ફરન્સના કામમાં પણ રસ લઈ, બની શકે તેટલી તેની પણ સેવા કરવી.
આપણું સ્થાનકવાસી સમાજમાં જે જે છાપાંઓ હેય, તે બધાં મંગાવી ખૂબ રસપૂર્વક વાંચવાં. પિતાના જ્ઞાનને ઉપયોગ કરી, સમાજને ઉપયોગી થાય તેવા લેખ લખવા. આપણુ ધર્મનું કેઈ અપમાન કરતું હોય, આપણા ધર્મ ઉપર કે આક્ષેપ કરતું હોય, ત્યારે ગુપચુપ બેસી ન રહેતાં શાંતિથી તેને પ્રતિકાર કર, તેવા લખાણનો યોગ્ય જવાબ દેવો.
આપણું સ્થાનકવાસી સમાજનાં જે જે પુસ્તકો, સૂત્ર
આપણા ધર્મમાં અત્યારે નીચે મુજબ છાપાંઓ છે. ૧. “સ્થાનકવાસી જૈન” છાપું અમારા તરફથી દર પંદર દિવસે ગુજરાતીમાં બહાર પડે છે.
૨. આપણી કોન્ફરન્સ તરફથી હિંદી અને ગુજરાતીમાં “જેન પ્રકાશ” (સાપ્તાહિક)
૩. ખ્યાવરથી હિંદીમાં “ઝલક' (પાક્ષિક) ૪. આગ્રાથી હિંદીમાં “જેન પથ પ્રદર્શક” (સાપ્તાહિક) ૫. ખ્યાવરથી હિંદીમાં “જૈન શિક્ષણ સંદેશ” (માસિક)
For Private and Personal Use Only