________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫
ચૌવિહારના પચ્ચખાણુ અવશ્ય કરવાં. તેથી અનેક લાભ છે.
૧૩. દરેકે પાતાના ઘરની આસપાસ રહેતાં બાળ બાળાને જૈનશાળામાં આવવા સમજાવવા, અને પેાતાની સાથે તેડી લાવવા.
૧૪. એક પાણીના ટીપામાં અસંખ્યાતા જીવા રહેલા છે, એમ જૈન શાસ્ત્રા કહે છે. એટલુંજ નહિ પણ આજનું સાયન્સ પણ તેજ વાત કહે છે. માટે પાણીને જરા પણ દુરૂપયોગ નાંદુ કરતાં, ઘીની માફક વાપરવું. ઘી જેમ મધુ હોવાથી આપણે તેના ઉપર્યેાગ જોઈ વિચારીનેજ કરીએ છીએ, તેમજ પાણીના ઉપયાગ પણ ખરાખર જોઇએ તેટલેાજ કરવા. ન્હાવા ધેાવામાં એક ડોલ પાણી જોઈતુ હાય તા એક જ ડાલ વાપરવી.
૧૫. અગ્નિના એક તણખામાં અસંખ્યાતા જીવા રહેલા છે. માટે અગ્નિને પણ જોઈ વિચારીને જ ઉપયાગ કરવા. રાત્રે સૂતી વખતે અને ત્યાં સુધી ખત્તી ઠારીને જ સૂવું. જેથી ત્રણ લાભ છે.
૧–અગ્નિકાયના જીવ મરશે નહિ.
૨-આંખાને બત્તીથી જે નુકશાન થાય છે, તે નહિ થતાં આખા સારી રહેશે.
૩–કરકસરથી ખર્ચમાં પણ ફાયદો થશે, અને આગની ઞીક પણ નહિ રહે.
૧૬. વનસ્પતિકાયમાં પણ સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા જીવા રહેલા છે. માટે જેમ બને તેમ તે જીવાના
For Private and Personal Use Only